SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮o નિજ શ્રવણે અવગુણ સુપ્યારેલાલ, ધિ!ધિ!મુજ અવતાર'...સુ. નયોં બે આંસુ ઝરે રેલાલ, જાણે મોતીહાર.. સુ..મા. ...૧૩૫ તીરથ ભૂત પિતા કહ્યો રેલાલ, વલી વિશેષૅમાત...સુ. ન કરી સેવા ચાકરી રેલાલ, ભલી ન કીધી વાત”. સુ.મા. ...૧૩૬ ઇમ ચિંતવતો આવીયો રેલાલ, નિજ ઘર બાર કુમાર...સુ. શિર ધૂણી સોચે ઘણું રેલાલ, જોતો પોલિપ્રકાર.. - સુ...મા. ...૧૩૦ પડ્યા પછી પણ પધારો રેલાલ, ચાલે ચતુર સુજાણ...સુ. વ્યસન સાતે તજો સાતમી રે લાલ, ઢાલેં જયતસી વાણ.. સુ...મા...૧૩૮ ...૧૩૯ ...૧૪૦ યત : દુહા : ૮ ધણી વિહૂણાં ધવલ ઘર, ઢહ હૂઆ ઢમ ટેર; હૂઓ આમણ દૂમણો, દેખિ દેખિ ચઉ ફેરા જિણ ઘરમેં વલી દીસતા, ઝાઝાં દાસી દાસ; ગહ મહશોભા વઇગઇ, દેખી હુઓ ઉદાસ જિણકે ખંધે કૂદતે, કરતે લાડહજાર; લાડણહારે રહ ગએ, ગયેલડાવણહાર'' હવે એકાંતે બારણું, ઉભો રહી અડોલ; કુંઅરકાનેં સાંભલે, નિજ નારીના બોલા કહે કામિની સૂડા ભણી, “ઉઠ! ઉઠ!પ્રભાત; રંગ રંગીલા સૂઅડા, સુણ સુણ મોરી વાત ...૧૪૧ ...૧૪૨ ...૧૪3 ...૧૪૪ ઢાળઃ ૮ (રાગ : ગોડી, સોરઠી, સુવટીયાની...એ દેશી) સુણ! સુણ !સૂવટીયા, સૂવટીયા ભાઈ: તું છે ચતુર સુજાણ હો રે હાં, રુપ રુડું રળીયામણું..સુ...સૂત્ર મીઠી તોરી વાણિ હો રે હાં, બોલે જીભડી પડવડા..સુ...સૂત્ર નીલી થારી પાંખ હો રે હાં, ચાંચ રાતી તીખી તાહરી..સુ..સૂત્ર રડી થારી આંખ હો રે હાં, રાતી માતી રંગવાટલી..સુ...ટૂ સોને મઢાવું તાહરી ચાંચ હો રે હાં, દૂધં પરવાળું તાહરી પાંખ..સુ.સૂ અને બિઠાવું હાથ હો રે હાં, વિનતડી સુણ માહરી..સુ...સૂત્ર માનીશ તુઝ ઉપગાર હો રે હાં, જાયે જિહાં પિયુ માહરો..સુ...સૂ ઉડે પાંખ પસારી હો રે હાં, મ કરેઢીલ તું મારગે..સુ...સૂત્ર ...૧૪૫ ...૧૪૬ .૧૪૦
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy