SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ દુહા ...૧૨૪ ...૧૨૫ ‘સવન તિહાં ન જાઇયેં, જિહાં કપટકા હેત; જ્યાંલો કલીકણેરકી, તન રાતામન શ્વેતા હંસા તો તબ લગ ચગે, જબ લગ દેખે લાગ; લાગ વિહૂણા જે યુગે, હંસ નહીંતે કાગ બગ ઉડાયા બાપડા, ક્ષણ સરોવરક્ષણ તીર; હંસ ભમરા સવ કિમ સહે,'અમસહ જાહશરીર *લીહ નહીંલા નહીં, નહીંરંગ નહીંરાગ; તે માણસ તિમ ઇંડિયેં, જિમ અંધારે નાગા કડુ ફલાં કુમાણસા, જીભ અવગુણ જાંહી; આડી દીજૈભંય ઘણી, દૂર વસી જૈ જાઇ” ..૧૨૬ ...૧૨૦ ...૧૨૮ ઢાળ : પૂર્વની ઇમ સુણી ઉઠી નીસરયો રે લાલ, અમરષ આણી શરીર...સુ. તેજીન સહે "તાજણો રેલાલ, હંસ સહે નહીંછીર.. આંખ ઉઘાડી ચિંતવે રે લાલ, ધિગ!ધિ!વેશ્યા નેહ...સુ. ગિરિવાહલા વાદલ છાંહર્યું રે લાલ, અંતે દીપાવે છેહ'. સુ...મા ...૧૨૯ સુ.મા...૧૩૦ દુહા વેશ્યા નેહજૂઆરધન, ‘કાતી ડંબર “છાંહ; પાછલ પહોર "અપુત ઘર, જાતાં ન લાગે વાર ...૧૩૧ સુ...મા. ...૧૩૨ ઢાળ : પૂર્વની ધનદત્તનું ઘર પૂછતો રેલાલ, આવે મારગમાંહ..સુ. નગરશેઠ મલ્યો તિસેંરેલાલ, કુમર પૂછે વલી રાહ. શેઠ કહે “જાણે નહીંરે લાલ, તું પરદેશી લોક...સુ. જૂનું હૂઉંઘરતેહનું રેલાલ, નામ ગયું વલી ફોક.. શેઠશેઠાણી બે મૂઆ રેલાલ, નિવડ્યો પુત્ત કપુત્ત...સુ. ધન ખાધું સઘળું તિણે રેલાલ, વેશ્યા સંતી "વિગુત્ત”.. સુ..મા..૧૩૩ સુ.મા...૧૩૪ ૧. સ્વપ્નમાં પણ; ૨. કરેણની કડી; ૩. અદેખાઈ; ૪. મર્યાદા; ૫. ચાબુક; ૬. ખાબોચિયું; છે. પર્વત પર વહન થવું.; ૮.કાતી (?); ૯. આકાશમાં વાદળાની; ૧૦. છાયા; ૧૧. અપુત્રિયાનું ઘર; ૧૨. લપટાયેલ.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy