SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫o યત : ..૧૩૩ ઢાળ : ૫ (રાગ : દેસાખ મિશ્ર, કામણની દેશી... એ દેશી ) કાંમણપૂંજગિ માંહિ મોટું, નારિ ઉતારિનરમાંન મોરા લાલ રે; વિપરીતઉ અવસરિઘાયઘાલિ, એહનું વિરુઉ સહિજ નિદાન મો. ...કા...૧૨૯ કાંમણડછૂંકરઇમાણસિંદૂરે, મેવા તંતણિ વીંટિમોરા લાલ રે; માંકડ અસ્થિનઇં બાઉલ સૂલઇ, ઘાલિઇભૂતલિ‘ઇંટિમોરા લા..કા સજિ સિણગાર સોહાવઇ નારી, દેખાડઇ અંગઉપાંગમોરા લાલ રે; નયણ બાંણિ હરઇપ્રાણીનૂમન, ખિણિમઇંભમુહનિભંગિમો...કા. ..૧૩૧ ખિણમઇ બાંહ લોડાવે નારી, મુહમટકિમોહિ ચિત્તિ મોરા લાલ રે; 'અલવઇ સહિજઇ ચાલિ લટેકિઇ, બોલઇ મધુરું નીતિ મો...કા. ...૧૩૨ * अधीत्य शास्त्राणि विमृस्यचार्थान् न तानि वस्तुपुरुषाः समर्थाः। यानि स्त्रियः प्रत्यभिधांनकाले वदंति लीला रचिताक्षराणि।। જિમ હથીઆર ચડાવઇસરાણઇ, ઉપઇઝાકઝમાલ મોરા લાલ રે; તિમ વિલાસવતીયઇંભનીતઉ, નવિ વીયઇ જાતઉમોલ મોરા લા...કા..૧૩૪ અગનિ પિરિધરિઉ પાપડપાંહિ, ફૂલિ રંગે તેહ મોરા લાલ રે; તિમ નર નારિ મિલિઉ નવિ માંનઇ, પીડા થાતી દેહ મો. ...કા...૧૩૫ તિહાં લગિ પ્રેમ તણો ઉપય ઉજલ, મધુરાઇમનિ પ્રેમ મોરા લાલ રે; જિહાં લગિ નારિનું આછણ ન પડિઉં, તિણિ ખણિ ફાટે ફંદિમો...કા...૧૩૬ વસિ કીધું વનિતાઇ જિહારઇ, હિતકારી પરિવારમોરા લાલ રે; ખિણમાંહિતસ પ્રીતિ વિછોડે, હિત અહિત ન વિચારે મો. ...કા...૧૩૦ નેહસમુદ્રનીપાજિએ, જાંણિ વિરોધ તરુની “નીક મોરાલાલ રે; માયા સાપિણિનૂ બિલ નારી, ખોટૂંરતન “અકીક મો. ...કા...૧૩૮ કામિ કલેસ કરયા ઘણેરા, અરહન્તક પડિઉપાસિ મોરાલાલ રે; આદ્રકુમાર અષાઢ મુનિસર, નંદિષેણ નડિઉ"હાસિ મો. ...કા...૧૩૯ લંકેસર પડ્યોત્તર હરિહર, ભૂલો પ્રજાપતિ દેખિ મોરા લાલ રે; દવદંતી નિરખી નલ ચૂકઉ, મણિરથ સંબંધ પેખિ મો. ..કા. ...૧૪ શ્રી મહાવીરના શિષ્ય ચલ્યા ચિત્તિ, ચિલ્લણા જોઇ તેણિમોરા લાલ રે; ચંડuધોતન રીઝિઉ મૃગાવતિ, ગઢપાડિઉ ઉજેણિ મો. ...કા...૧૪૧ ૧. બાકી, ૨. ભમાડે, ૩. રીત, ૪. લીલાપૂર્વક, ૫. ધાર કાઠવાનું યંત્ર, ૬. ઉઘડતી; છે. પાણી, દૂધ, ૮. ઓછાયો; ૯. જાળ, બંધન; ૧૦. ઉત્પન્ન કર્યો; ૧૧. પાણી જવાનો માર્ગ; ૧૨. ચળકતો લીસો પત્થર; ૧૩. હાસ્ય; * (કડી-૧૩૩) પુરુષો શાસ્ત્ર ભણે અને તેના અર્થોને વિચારે છતાં તેઓ તે જાણવા સમર્થ થતાં નથી, કે જે અર્થોને સ્ત્રીઓ ઝઘડા વખતે લીલામાત્રમાં તે અક્ષરોની રચના કરીને બોલે છે!
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy