SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ...ક ...૧૧૫ ...ક ..૧૧૬ ...ક...૧૧૦ ..ક ...૧૧૮ ક .૧૧૯ તઉ નવિ જુગતું એ લેવા, ઇણિ સ્ય ભંડાર ભરાઇ કોઇ રે ? નિજધનઇં પૂંજીનઇં વાલિઉં,” કહિ અક્કા સુવિલાસઇરે સુણી બેટી ! અલતા સમઉ, રસ ગ્રહિ વિરસઉદીસઇરે; કાઢી જઇઘરિથી હવિ, સ્યું દેખી મન હીંસઇરે?” બેટી કહિ સુણિનઇ માતા, “એહ પ્રાસાદિદ્રવ્ય મેલિઉં રે; કિમ કાઢી છેહ દાખીયઇ? એહસિકં પ્રાણ મઇ ભેલિઉં રે” “સુણિ સુતા! સિઉંનવિ જાણઇ, વેસિ તણઉ આચારરે? આદર કીજઇ દ્રવ્યનઇં, સંપત્તિ એ સણગાર રે પંખી ન આવઇતરુસૂકિં, સારસ સરઇનવિજાઇરે; ભમરઉનીરસ ફૂલડે, મૃગવન દાધઇ પુલાઇરે ભૂપનઇં ભટતજિ ભાવઠઇ, ખૂટઇધીર વછ ગાઇરે; પ્રીતિ તિહાં લીજઇદીજઇ, સ્વારથ નઇ સહુ થાઇરે સાર ગ્રહી નઇ કૂચછિંડઇ, જિમ ભરાયણિનીકોલ રે;” માત વચન સુણી સા થઇ, વલતી બોલી બોલ રે આપ કાજિ કરું આદર, એ કરિનેહ વાઘાત રે? નિપટનીઠુર ચિત્તઇં માડી! આડી સિઉં કહું વાત રે'' મનિઅ સુહાતઉમાતનઇં, પાયું મદિરાપાણી રે; ઉઠિને કચરઉ“બુહારીયઇ, તિણિ ‘મિસિ કાઢિઉતાણી રે હા!હા! ઉછાકી પ્રીતડી, કારિમઉરંગ પતંગરે; વાદલની જિસી છાંહડી, મૂરિખ મહિલા સંગ રે ખિણ રાચઇં વિરચઇ ખિણઇ, તહસ્યું કેહી નેહો રે? વિજયશેખરઢાલ એ ચઉથી, માનિ સીખ સુસનેહારે ...ક ...૧૨૦ ...ક ...૧૨૧ ...ક...૧૨૨ ક .૧૨૩ ... ..૧૨૪ ...ક...૧૨૫ દુહા : ૫ યાઠગિની સબ જગ ઠગ્યો, ઠગીઆ સયલ સંસાર; જિન ઠગયા ઠગિની ઠગી, તિન ઠગકેબલિહાર ...૧૨૬ થોડા બોલઇબોલ, કુલવંતી પાલિ ઘણું; કપટતણા કલ્લોલ, “જણ જણસ્યુ વેશ્યા કરઇ ...૧૨ *લછી “જુલૂણ જયવઉ, વર કાંમિણિ વ્યાપાર; વિલસી છંડઇ ચતુર નર, ખૂંચી મરઇ ગમાર ...૧૨૮ - -------------- ૧. સરોવર; ૨. દાઝે, બળે; ૩. પળે, જાય; ૪. મુશ્કેલી; ૫. રાયણનું ઝાડ; ૬. ફોલે, નિષ્ફળ; ૭. વાળવું; ૮. બહાના હેઠળ; ૯. ઉછાળી; ૧૦. બનાવટી; ૧૧. પ્રત્યેક માનવ; ૧૨. લક્ષ્મી; ૧૩. યૌવન.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy