SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ••૩૯ ..૪૧ •..૪૨ •..૪૩ ••.૪૪ ...૪પ માગઇ“માતાજી! આપઉભોજન, ખીરખાંડ ધૃતજુગ;” જણણી તેહનઉંજનક સંભારી, રુદન કરે મા પુત્ર “ખાવા પીવા નઇં દિહાડઇં, કાં મૂઉ તુઝ બાપ? ધન પણિ ગાંઠિનહીં, કોઈ સુજન તઉસી કીજઇટાપ?'' ‘વિધ વિલાસ દેખિઉં સિઉં, કીજઇંધણી વિના સવિ ધંધ? મૂઢ!મનોરથ કરિવાખોટા, જઉ નહી પુયનો બંધા મોટઇ કુલિ મોટાઘરિ આવી, કાંઇ સિરજી કિરતાર! પર અનુકંપાની અવસ્થા, દીધી તુઝ ધિક્કાર! એપણિ નવિ જાણઇ વલી મનિસિઉં, દુહિલી થાઇ છિ માત કિહાંથી સંપતિ ટોલી મેલી, દેવા સમરથ ભાત લોક ઉખાણા તુહિખોટા, પીડન જાણઇ પંચ; બાલક ચોર અનઇંધિજરાજ, સાધુન જાણઇં સંચ' એમ વિચારતી મનિ દુખ ધરતી, રોતી હૂબકિજામ; પાડોસણિ શ્રીમંતિની આવી, કરુણા સ્વર સુણી તામાં દયા લગઇં પૂછઇં સોહાગિણિ, “કહિની બહિની ! એહ; તુઝ દુખ દેખી હીઉંગહિબરઇં, ભાખઉ આણી નેહ” સુસતી થઇ ગદગદ સ્વરિ બોલી, “સેઠાણી ! સુણી વાત; હીયડું કઠિન દુખેંનવિ ફાટઇં, વજઇઘડીઉં વિધાતા !” * है! है! जा वज्ज घडीयं, अहवा जंतेण वज्जसारेण| वल्लह वियोग काले, जंतुनहुखंड खंडेण।। પાણી તણઇ વિયોગિ, કાદવિ જિમ ફાટઇહીયું; ઇમ જઉ માણસ લોગિ, સાચો નેહ તઉજાણીયઇ' આપણૂં વીતકકહીઇદેખાડિઉં, ચિત ચમકી સા બાલા; થિરકરી પદમસિરી દુખ ધરતી, અમૃત વયણિ રસાલા ઇણી વાતઇ ટ્યૂરોઇ બાઇ? સ્વઇન કહિઉં અમ આવી ? તઉ હવિ એ વિધિ થોડી દેરૂં, પુત્ર મનોરથભાવી” માતા કહા બેટાનેં રંગિ “રાંધિરિ વિહાણિખીર; વહિલઉ આવે મોરા વાલ્યા,” આંખ આંસૂનીર ...૪૬ ...૪૦ યત: ••. ૪૮ ...૪૯ •..૫૦ ...૫૧ ...૫૨ ૧. યુક્ત, વાળું; ૨. બ્રાહ્મણ; 3. હીબકાં ભરીને રડવું;૪. ઘણું; ૫. વ્યાકુળ થયું, ગભરાયું; ૬. સવારે. * (કડી-૪૮) હે હૈડા! તું વજથી ઘડાયું છે કે વજના ભૂકાથી ઘડાયું છે? કે જેથી પ્રિયનાં વિયોગ સમયે પણ (ખંડોખંડ) ટુકડા થતું નથી ?
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy