SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ...ર0 ૨૮ • : રે ...૩૦ : ...૩૧ ઢાળ : ૨ (સાંસઉ કીધઉ સાંમલી ઇં..એ દેશી) તિણિ પુરિધનદત્ત સેઠ અછઇં વલી, પદમશ્રી તસનારિ; વિલર્સ લખમી પુણ્ય સંપૂરઉ, બિહિઠઇં આપણી દ્વારા પદમશ્રી કૂખઇં ઉપનો, વસુદત્ત સુત ઇણિ નામઇં; જિર્ણ લગઇંધનદત્ત સેઠનું, મરણ થયું વિણ કામઇ પરભાવિ સેઠગયઈં હવઇ, તસ ઘરિલખમી પુહુતી ઠામઠં; "ભુવન પ્રકાશ કિરણ સંપદા, તરણિ અસ્તાચલ ગામઇ પદમશ્રી "કુરપાણી પંકજ પરિ, જિમ ગુણવંત કુદેસઇ; કૃપણતણુંધન વ્યસનીનઇંવિધા, લોકભંડઇ ભુવને રાઇ * कस्य कस्यान्न स्खलितंपूर्णाः सर्वे मनोरथाः। कस्यकस्येह सुखं नित्यं यौवन तन खंडित।। સરોવરકાંઇજલ નવિપીયઇ, તરુવર ફલ નવિખાયઇ; સતપુરુષ લખમી મેલી, જાતાં સાથઇં (ન)જાયઇં નિર્વાહ થાતું દોહિલઓ દેખી, વલગાર્ડ સુત હાથઇં; ગાંમ ઠામ મૂકઇં દુખ મૅકિઇં દુખ જાણી, કર્મ કાંહડી સાથઇ કાકી ભાભી વહુજી બાઇ, નામઇ સૂકાતી જીહ; આપણઇંઠામઇં ગયા તે પરિજન, સાધુ જિસ્યા નિરીહ "વાણોતરધન ચાંપી બિઇઠા, જે કરતા સહુ જી જી; પરિઘરિકામદં મનઉ ઝંખું, છાંડું વાત ન બીજી શ્રીપુર નગરઇ આવી એક દિનિ, સધનશેઠઘર જાણી; વિનયવતીનઇં વિટૂંકરેવા, રાખી “સામનિ માણી વસુદત્ત વાછરુઆં તસ ચારઇ, પાડોસીનાં તેમ; ઇમ દિન વાહÚવસુદત્ત કેતા, દુખ નાસિકંવીનું તસ તેમ એક દિન વાછરુયાં ચારેવા, ગયઉદૂરિ ગોપાલ; દીઠઓ મુનિવર લાગઉ મીઠઉ, સુભ ભાવઇં મુનિ દયાલા તિણિ દિનિ નગરમાંહિમહોછવ, ખીર જિમ સહુ કોય; મેહલી વાછરૃઆ ઘરિ આવિઓ, ભોજન દીઠઉં સોયા .૩૩ ••.૩૪ ...૩૬ ...30 •..૩૮ ૧. લોક; ૨. રોશની; 3. સંપત્તિ; ૪. સૂર્ય; ૫. કાદવમાં; ૬. કમળ; ૭. વાણિજ પુત્ર, ગુમાસ્તા; ૮. વૈતરું, વેઠ; ૯. માલિકણ. * (કડી 30)ક્યારે કોનાં મનોરથ પૂર્ણ થયાં છે? અર્થાત મનોરથ અધૂરાં રહે છે. સુખ, યૌવન કે શરીર બધું જ (સમય આવે) ખંડિત થાય છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy