SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ...સા...૨૨૧ વાંટઇ હરખ વધાઇ રાય, વાજાં વાજ્યાં અતિ સુખદાય ઘરિઘરિબારિ હુયા કલ્યાણ, કંદોઇ પામ્યો સનમાંન ગજ ઉપરિ ચઢીયો રાજન, તામ`ગુર્ડે ગુહિરાં'નીસાંણ યાચિકજનનઇ દીજઇ દાન, સો કંદોઇનો વાધ્યો વાંન મણિ લેઇ આવ્યો નિજ ગેહ, રાય કહઇ કુયરસું એહ *રાયસુતા રાયાંસુત યોગ, એ તો જાણઇ સગલા લોગ કંદોઇનઇ જો દેવાય, તો એહ વાતિ હાસ્યો થાય મનોરમા કુમરીનું નામ, મનોરમા છઇ નામિ પ્રમાણ કાગ ગલઇ કંચનની માલ, સી સોભા પાવિ સુવિસાલ ? અણમિલતઇ મેલવું જેહ, જાવજીવ પછતાવો તેહ’ અભયકુમાર કહઇ‘‘સુણિ તાત! કરસ્યાં એહ વિમાસી વાત એહનઇ ઘરિ ન હોવઇ એ રયણ, જોતાં એહ વડાંનાં વયણ “ કઇ તુમ્હ ઘરિ કિસાહાં તેહ, વસ્તુ અપુરવ લહઇ એહ ? ચંદ વિષઇ રે સુધારસ વાસ, સૂર્ય વિષઇ રે જિમ તેજ પ્રકાસ અંબુધિમાંહિ રત્નાંનો ઠામ, મેરુ મરુત રાણા વિશ્રામ ગ્રહના થાનક આકાશ, ગજ હય ગૌનઉ સ્વર્ગ નિવાસ ચક્રીનિ ઘરિ ચક્ર નિવેસ, થાનક અનેરે એમ લહેસ સિંહ ગુફા મોતી અભિરાંમ, “કોલ બિલા‘અસ્થિકઇ ચાંમ જેહનું છઇ એ રત્ન અનૂપ, પ્રગટ કરીએ સયલ સરુપ તે સાથિ પાલેવી વાચઇ, જાઇ મિલસઇ સાચઇ સાચ’’ હરખ્યો રાજા મનહ મઝારિ, કિસું કરઇ અબ અભયકુમાર? બોલાવ્યો કંદોઇ જામ, સપરિવારો આવ્યો તામ વસ્ત્ર આભરણ ભલાં પહિરાય, રાજા આગઇ ઉભો આય પૂછઇ મંત્રીસર સુસનેહ,‘‘કિહાંથી રત્ન લહ્યાં તંઇ એહ ?’’ “ ચાલું આવ્યું એ મુઝ ગેહ,’' મંત્રીસર માણસ સંદેહ પહેલાં જણ મેલ્યા સમઝાય, ઠામ ઠામથી આયા ધાય છડીયાં મારિ મચાવી સોર, નાઠા લોગ ગયા જવદૂર કહિતાં જાએ “ એ બગસીસ, રાજાજીની‘વિસ્વાવિસ’’ નાન્દો માંડે મોટી આસ, તે નર નિશ્ચિપાવઇ ત્રાસ “કાઠો કુટાણો રે ગમાર, મૂર્છા ખાઇ પડ્યો તેણિ વાર ...સા ...૨૨૨ ...સા...૨૨૩ ...સા ...૨૨૪ ...સા ...૨૨૫ ...સા ...૨૨૬ ...સા ...૨૨૦ ...સા...૨૨૮ ...સા ...૨૨૯ ...સા...૨૩૦ ...સા...૨૩૧ ...સા...૨૩૨ ...સા...૨૩૩ ...સા ...૨૩૪ ...સા ...૨૩૫ ...સા...૨૩૬ ૧. ધજા; ૨. ગંભીર; ૩. નગારાં; ૪. રાજકુંવરી; ૫. ઉંદર માટે દર; ૬. હાડકાં; . બક્ષીસ; ૮. નિશ્ચિતપણે; ૯. કઠોર. ...સા...૨૦ ...સા...૨૦૮ ...સા...૨૦૯ ...સા...૨૧૦ ...સા ...૨૧૧ ...સા ...૨૧૨ ...સા ...૨૧૩ ...સા ...૨૧૪ ...સા ...૨૧૫ ...સા...૨૧૬ ...સા. ...૨૧૭ ...સા ...૨૧૮ ...સા ...૨૧૯ ...સા ...૨૨૦
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy