SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ અન્ય ભવાંતરિ કીધો, કર્મ શુભાશુભના મોટા મર્મ અન્યથા કીધાં નવિ જાય, દુખ આયાં તુ કાંઇ સકુલાય ?’ એવું જ્ઞાન વિચારત પ્રાણિ, સુખદુખ કો નાણઇ મનમાંહિ મોદક રત્ન સુદ્રવ્ય પ્રધાન, કયવનો સાહ સુલતાન દિન દિન લક્ષ્મી વાધઇ‘ભૂરિ, આપદ અરતિ ગઇ સબ દૂરિ પુન્ય થકી “પ્રભુતાઇ જાસ, કોટિ ગુણો છઇ પુણ્ય પ્રકાશ એક દિવસિ મોટો ગજરાજ, સીચાણકી અધિક અવાજ ગંગામાંહિ કરત સનાન, જલ પીવઇ તંતુનઇં અનુમાન તંતુ જીવ રહ્યો લપટાય, હાથી બાહિર ન સકઇ આય બલિયાથી બલિયો કહિવાય, એ જગમાંહિ તે તો ન્યાય કીધા તો અધિકા ઉપચાર, લાગા નહી રે કોઇ લગાર રાજા શ્રેણિક અભયકુમાર, આયા ગજની કરવા સાર રાજા કીધા અતિહિં ઉપાય, ગજ બાહિર આવી ન સકાય તવ રાજા દુખ ધરઇ અપાર, ગજ તો રાજતણો સણગાર અભયકુમારઇ ઉપાય બુધિ, બુધિ અછઇ તેહની રે વિશુધિ “તંતુ જીવે સાહ્યો નાગ, અવર ઉપાય તણો નહી લાગ મણિ નામિ જો મણિ જલકંત, જલમઇં ગજ પાસિ રે ધરંત તો જલ ફાટી જાઇ જોઇ, તંતુ અલગો થાઇ સોઇ તંતુ જલમઇં જાઇ જામ, હાથી બાહિર આવિ તામ'' ભૂપતિ ભાખઇ'વારુ વાણિ, ‘મણિ ભંડાર થકી રે આણિ કિઉં ન સમારો વેગો કાજ ? એ ગજ વિણ તો સૂનો રાજ’ સોધ્યોજ્યો જ્યો નૃપ ભંડાર, એ મણિ નહીં ભંડાર મઝારિ પડહો વાજઇ નગરીમાંહિ, ‘‘જિઉં મણિ પ્રગટ થાએ "પ્રાંહિ જે મણિ આણી સારઇ કાજ, લહે પુત્રીસું આધો રાજ’’ નગરી માહઇ એહ કહાવ, કંદોઇ ચિત્તિ લાગો ચાહ પડહો છબઇ કંદોઇ તેહ, નૃપ પાસિ આણ્યો ધરી નેહ રાજાઇ રે દિલાસા દીધ, તેણિ ઇઉ મણિ પ્રગટી કીધ રાજા પરજા અભયકુમાર, ગંગા તટિ આયા તેણિ વાર મણિ ગજ પાસિ મૂકી સોઇ, જલ ફાટીનઇં અલગો હોઇ તંતુ જીવ“પુલાણો દૂરિ, ગજ ચાલી આયો રાય હજૂરિ ૧. ઘણી; ૨. માલિકી, ગૌરવ; ૪. યોગ્ય, ઉત્તમ; ૫. પ્રાયઃ, બહુધા; ૬. ઈચ્છા, પા ચાવ; ૭. નાસી જાય; ...સા ...૧૦૦ ...સા ...૧૭૮ ...સા ...૧૭૯ ...સા ...૧૮૦ ...સા ...૧૮૧ ...સા ...૧૮૨ ...સા ...૧૮૩ ...સા ...૧૮૪ ...સા ...૧૮૫ ...સા ...૧૮૬ ...સા ...૧૮ ...સા ...૧૮૮ ...સા ...૧૮૯ ...સા...૧૯૦ ...સા...૧૯૧ ...સા...૧૯૨ ...સા...૧૯૩ ...સા ...૧૯૪ ...સા ...૧૯૫ ...સા ...૧૯૬ ...સા ...૧૯ ...સા ...૧૯૮ ...સા ...૧૯૯ ...સા...૨૦૦ ...સા...૨૦૧ ...સા ...૨૦૨ ...સા ...૨૦૩ ...સા ...૨૦૪ ...સા ...૨૦૫ ...સા...૨૦૬
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy