SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ •..૦૧ ...૦૨ ...03 જે જે વીતક વીતીયાં, તે તે ભાખિ નારિ;'' સ્વામી તદા સહુ સાંભલી, ઝૂરઇમનહમઝારિ “સંપજસઇ સુખ સંપદા, થાસઇ અતિ અધિકાર; દુખ દીધો માવીત્રનઇ, ફિરિન લહું કુઠારા સુત સંપજીયાં કવણ ગુણ, જેહિન વધી કુલકાંણિ? માવીત્રા સુખ ન ઉપજ્યો, કુસુત્ત નહી અરિણ જાણિ ઇન્દુખેત્રનઇ વંશજી, કંદલી વિષવરુજેમ; ફલ લાગાં વિણસઇ સહી, કુપુત્રાં કુલ તેમ' એ "અવઠંભણ નારિયૈ, આછો અવસરિપામિ; ગઇતિ કંતા જાણજ્યો, અબ સંભાલો સ્વામિ! હોણહારતે હોવહી, અવરન હોવિ કોઈ; મૂયાં ગયાં તે સોચતાં, ફિરિ નલહીઇ સોયા •..૦૪ •..૦૫ •..૭૬ •••oo ઢાળ : ૨ (કિસનસિંઘના પવાડાની..એ દેશી) તીન અવસ્થા ભોગવિ, દિનમાંહિ દિનકાર; ઉગઇતપઇજ આથમઇ, તો માણસ કુણ વિચાર? હો વાલમજી સા પુરુષા ફિરિ 'બાહુડેજી, સોવ કાયા શું હોઇ હો વાલમજી; એકપખવાડઇ વાધતો, તિમ માણસ જાણિ. હો વા ... ૦૮ ચંદ્રકલા જિમ ચઢત જાત, બીજૈ ઘટતો જાય; ઘટત વધિતઉ“સયરા, માણસ કુણ કેવાય!' હો ...વા... ૦૯ પ્રીયા વચન વિશેષથી, સુસંતોષ હુઓ સાહ; ‘અરતિ હલુરી અલગાં કરી, આંણા અતિ ઉછાંહ હો...વા.... ૮૦ કિંચીત ર્ધનરામદીયો, તામ કરઇ બાથાપાર; કિ સબંદરે કિસબજ કરે, એ જગનો વિવહાર હો....વા... ૮૧ ધન્યાસુ સુખ માનતો, ધન્યાનઇં આધીન; ઉપજો સુત અતિ સુંદરુ, વધિવા લાગો વાના હો...વા. . ૮૨ લોકકહઇ“અબ ચેતીયો, પહિલો ન ચેત્યો કાંઈ? નિમ્નાણું થાસઉ હવઇ, એકઇ સો થાય હો...વા... ૮૩ પુત્ર નહી એ શત્રુ છે, માવતરાનો “ચોડ; કરે હઉ અબ પાધરો, બાંધ્યો સિરે જસમોડ” હો ...વા...૮૪ ૧. સાંપડે, નીપજે; ૨. ફરસી, કુહાડો; 3. કુળની મર્યાદા; ૪. પીડા; ૫. ટેકો, આધાર; ૬. પાછા ફરવું; ૭. સાગર; ૮.દુઃખ; ૯. હળવું; ૧૦. ????; ૧૧.નાશકર્યો; ૧૨. મુકુટ. ...-.-.-.-.-.------------
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy