SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ..સોટાં ..પ૦ ..સોટાં .૫૮ ..સોટાં....૫૯ ...સોટાં..૬૦ મનની જૂઠી માનીની, વચનઇપણિ એ એમ; કાયાઇ જૂઠી ખરી હો, ફિટ! વેશ્યાનો પ્રેમ કોટીનઇધન દેખિવઇ, માનઇ સ્માન સમાન; નિસ્નેહણિ ને નિર્ગુણી હો, એહથી નરગ નિદાના માંસ મિશ્ર મિશ્રિત જ સુરા, નટવિટસુચિત્ત તાસ; વદન સદન નરકા તણો હો, કયું ન લઇ જન ત્રાસ ?' ઇમ ચીંતવતોનીકલ્યો, આવો નિજ ઘરિ ચાલી; પડીયાં મંદિરખીયાં હો, દૈવ પ્રતિ દઇ ગાલી. ધિ ! ધિ! એ મુઝ જીવીયું, ધિ!ધિ!મુઝ અવતાર; માવીત્રા નઇ દુખદીઉં હો, તે જાણિ કરતાર દ્રવ્ય વિણાસ્યો વ્યસને મઇંરે, ભોગકર્યાબની નિર્લજ્જ; ઘણું કિશું કહી ભાખીયાં હો, સરયો ના કોઈ કાર્જ' ઇમ ચિંતવનો સ્વામીજી, ચાલી આયો ઘરમાંહિ; સનમુખ આવી સુંદરી હો, ઉઠી નઇં ઉછાંહિ જલ ભાજન કરમાઇ ગ્રહી, ધઇ આચમન અપાર; ઉંચા આસણ બvસાર્યો હો, કયવન્તો સુકુમાર ઢાલ ભલી બાવીસમી, કુવિસનથી દુખ થાય; શ્રી ગુણસાગર સૂરિજી હો, સુવ્યસન છઇ સુખદાય ...સોટાં...૬૧ ...સોટાં ૬૨ ..સોટાં...૬૩ ...સોટાં...૬૪ ...સોટાં...૬૫ ૬૬ ૬૦ દુહા ૨ (રાગ : ધન્યાશ્રી) આજ હુઉસુવિહાણજી, આજ હુઉ કલ્યાણ; ભલિ પધારયા મંદિરિમુઝ, ભામિનીના ભાણ! બલિહારી તુહનામની, બલિહારી તુહ માય! બલિહારી તુહ તાતજી! જેહ સમરયાં સુખ થાય. કંત કહ્યો કવિયણ જણે, કામિનીનો કરતાર; પુન્ય પરી પતિ પામીઇ, ભામિનીયા ભરતાર નાહ્યો નિર્મલી નીરસું, પહેરી ધોતી સાર; પુજ્યા ઘરના દેવતા, જિન નામિ જયકાર ભોજન કીધો ભાવતું, આરોગ્યાં મુખિ પાન; સનમુખ બેઠી સુંદરી, પૂછઇ“સ્વામિ સુજાણ! ...૬૮ ૬૯ ...00 ૧. ભાગ્ય; ૨. સુંદરપ્રભાત ઉગ્યું; ૩.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy