SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ વસંતસેનાનઇ માંડઇ ભાંડઇ જાનિય ગેહિ; જિમ લે જાઉં પલંગ ઉપાડી નિજ ઘરિ એહ'' ઢાળ : હિવ કયવનઉ ચિંતવઇ, ‘ધિગ્! વેસા વાસ; *જાં ધન થઉ તાં હૂંધણી, હિવ કીધઉ દાસ પ્રીતિ કિસી વેસા તણી ?...આંચલી એહનઉ રંગ પતંગ જવું, ‘વહિલઉઇ જાઇ;’ ઇમઘરિ’આમણ દૂમણઉ, જાતાં પછતાઇ પ્રિય આવંતઉ દેખિનઇ, ઉઠિ તિણ વારિ; આસણ આપઇ પ્રિય ભણી, સુકુલીણી નારિ માત પિતા નઉ મૂલથી, પૂછઇ વિરતંત; વાત કહી નયનાં થકી, અશ્રુપાત કરંત તે નિસુણી અતિ દુખ ધરઇ, કયવનઉ ચિત્તિ; એક વિછોહ વડાં તણઉ, બીજઉ ગયઉ વિત્ત કયવનઉ"ધીરિમ ધરી કહઇ, શોક નિવાર; ‘‘દ્રવ્ય હુવઇ તઉ હું હિવઇ, માંડું વિવહાર'' હૂવા સહસ વેસ્યા તણા, આભરણ જિ કેઇ; તે દેખી‘ખીનઇ કહઇ, ‘લેજ્યો ચાલતાં એઇ'' મિત્ર કહણિ દિન કેતલા, રહિયઉ ઘરિ તેહ; પુત્રની આસ વધૂ ધરી, પ્રિય રાખી ગેહિ *સાથ સંઘાતઇ તે ચલ્યઉ, સૂનઇ દેઉલિ જાઇ; સાથ સમીપઇ સૂઇ રહ્યઉ, સુખ સેજ બિછાઇ દુહા : ૨ અચરિજ કારણ જે થયઉ, તિણ અવસરિવિરતંત; કયવન્નાનઇ પુણ્ય વસિ, તેનિ સુણઉ ધરિ ખંત ...૪૪ ચોપાઈ : ૧ તિણ નયરઇ ધન કરિ વિલસંત, સુધન નામ વર‘ઇભ્ય મહંત; તેહનઇ મહિમા નામઇ નારિ, કૂટ કપટ નઉ જે આધાર ૧. જ્યારે; ૨. ઝડપથી, ૩. નિરાશ; ૪. ધૈર્ય, ધીરજ, ૫. વ્યાપાર,૬. ખિન્ન;૭. સાર્થવાહ; ૮. ધનવાન, ધનાઢય ...૦૧ ...પ્રીતિ ...૦૨ ...પ્રીતિ ...૦૩ ...પ્રીતિ ...૦૪ ...પ્રીતિ ...૦૫ ...પ્રીતિ ...૦૬ ...પ્રીતિ ...૦ ...પ્રીતિ ...૦૮ ...પ્રીતિ ...૦૯ ...૦૧ ...૦૧
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy