SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ ૨૯ ..૩૧ •.૩૨ ...33 •.૩૪ “.૩૫ હિવ નિજ ગ્રહણા સહૂઅઇપેઇ હૂંતી લેઉ; મૂકઇદાસીસે તી કહઇ“પતિનઇ એ દેઉ” અક્કાએ હિવ જાણ્યઉ આવ્યઉધનનઉ છેહ; એહનઇઘરનઉ સારગ્રાઉ હિવ કેવલ દેહ ઘાલી સૂક સહસ વલી તે મૂક્યા ઘેરિ; નારિ ચીંતવઇ“વાત થઇ મ્યું બીજઇ ફેરિ?” વસંતસેનાનઇ જણાવઇએ સગલઉ મર્મ; એહનઇઘર થઇ કાઢી, જઇતઉ અહ કુલ ધર્મ વલ્ડ! એક તું છાંડિ, મ માંડિયું બીજી વાત; “નિષ્પીડિત અલતાની પોથીની આ ભાત ચૂસી સેલડી પરહી નાખી જઇ ક્યું અસાર; તિમ જુગતઉ તુઝનઇ છઇ હિવ એનઉ પરિહાર આપણ આદરદીજઇલીજઇ જે ધનવંત! નિરધન પરિહરીયઇ ઇણમાંહિ અછઇ નહી ભ્રાંતિ” બુધિ ઘણી આપી નવિ માનઇ પુત્રિ કીસાઈ આપણ હીયડઇન ઉપજઇદીધી કેતી થાઇ માત પ્રતઇ કહઇ વેસા “અંબ અંબની રીતિ; ક્યારે ફોગે થાઇ તિણઇ મુઝ એન્હેં પ્રીતિ? એહ સમઉધન દેચઇ કુણ તુહ માત વિચારિ; કીધઉ જે ઉપગાર ન મેલી જઇ સંસારિ હું ગુણવંત તણા ગુણ દેખી રાચું ભાઇ! ધનની તૃષ્ણા મનમાંહિ હિષણા મુઝને ન કાંઇ' એહનઉ નિશ્ચય જાણી માત દંભનઉગેહ; સેજ સહિત નિસિ સાહરિબાહિરિ મૂક્યઉતેહ જાગ્યા સૂનઉદેઉલ દેખી મનિ ચિંતેઇ; ‘ઇંદ્રજાલ અથવા દિસે વિભ્રમ મુઝનઇ એઇ કિંવા સુહણઇદેખું,” થાતુ નઉ ખોભકિએહ; ચેડી નડી રહી કહઇ, “નિસુણઉ સામિય!તેહ વસંતસેનાની માયઇતુમ્હનઇમૅક્યા આજ; ઇણ ઠામઇતુઝ કલપના નઉ હિવ કેહઉ કાજ? ..૩૬ ...30 .૩૮ .૩૯ .૪૦ ..૪૧ ...૪૨ ••.૪૩ * * * * * * * * * * * * * * * * * * * * ૧. કીબપીસેલઃ ૨. અળતો, જેની ભાત કે છાપરાખવી; ૩. દૂર, અળગી;૪. કોઈનું; ૫. ક્ષુબ્ધ કરે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy