SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની અનશનથી આરંભાયેલ વૃત્તિ સંક્ષેપ તપથી પરિપૂર્ણ યાત્રા ધ્યાન-તપ સુધીનો મોક્ષમાર્ગ વટાવી ગઈ અને પ્રાપ્ત થયું કેવળજ્ઞાન. આ તપયાત્રાની પશ્ચાદુ ભૂમિકામાં છુપાયેલ રહસ્ય | હોય તો એક જ -- “કારણ કે તે સાધુ હતા.” ભાવસાધુમાંથી દ્રવ્ય સાધુતા ધારણ કરી ચૂકેલા સુવતમુનિ પુનઃ ભાવસાધુ બની મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી બની ગયા. પરમાત્મપદને પામ્યા. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [22] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy