SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૦૭) શ્રી વીરસેન જિન સ્તવન (શ્રી દેવચંદ્રજી કૃત) વીરસેન જગદીશ, તાહરી પરમ જગીશ; આજ હો દીસેરે, વીરજતા ત્રિભુવનથી ઘણીજી. ૧ અણહારી અશરીર, અક્ષય અજય અતિધીર; આજે હો અવિનાશી અલેરી ધ્રુવ પ્રભુતા બનીછે. ૨ અતિન્દ્રિય ગત કોહ, વિગતમાય મય લોહ; આજ હો સોહે રે, મોહે જગજનતા ભણી. ૩ અમર અખંડ અરૂપ, પૂર્ણાનંદ, સ્વરૂપ; આજે હો ચિટૂપે દીપે, થિર સમતા ઘણીજી. વેદરહિત અકષાય, શુદ્ધ સિદ્ધ અસહાય; આજ હો ધ્યાયક નાયકને ધ્યેયપદે ગ્રહ્યોછે. ૫ દાન લાભ નિજ ભોગ, શુદ્ધસ્વગુણ ઉપભોગ; આજ હો અજોગી કરતા, ભોક્તા પ્રભુ લહ્યો. દરિસણ જ્ઞાન ચારિત્ર, સકલ પ્રદેશ પવિત્ર; આજ છે નિર્મળ નિસ્નેગી, અરિહા વંદિયેજી. ૭ દેવચંદ્ર જિનચંદ્ર, પૂર્ણાનંદનો વૃંદ; આજ હો જિનવરસેવાથી, ચિર આનંદિયેજી. ૮ ૧ ક્રોધ. ૨ માયા. ૩ મદ; માન. ૪ લોભ.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy