SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૮) ૩૧ કળિકાળમાં ભક્તિનું આલંબનકેવળજ્ઞાનીએ કહ્યું ચારિત્ર, મુક્તિ પમાડે જ તેવું, આ કળિકાળે મારા જેવાથી, દુષ્કર પળવું એવું, પૂર્વ પુણ્યના ! જ થી પામ્યો, ભક્તિ આ ભવમાં તારી, સંસાર-સાગર-તારક બનશે, નાવ એ શ્રદ્ધા અમારી. હે ગુરુરાજ._ ૩૨ જીવ શું નથી પામ્યો ? નાથ નિગોદથી ઈન્દ્ર સુધીની, યોનિ અનેકમાં જાયો, વાર અનંત ભમ્યો ભવમાં પણ, ક્યાંય અપૂર્વ ન પાયો; સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણતા પદવી સાચી, મોક્ષદાયી એ રત્નત્રયી દઈ, કર કૃતાર્થ અયાચી. , હ! ગુરુરાજ. ૩૩ બોધબીજ આગળ ત્રણલોકનું રાજ્ય તુચ્છ છેપ્રસન્ન મનથી શ્રીવીર દેવે, ઉત્તમ પદ અર્પવાને, બોધ-વચન-ઉત્તમ-બીજ વાવ્યું, જે મુજ ઉર - ઉદ્યાને; તેની આગળ શું રાજ્ય જગતનું ? તુચ્છ ત્રિલોક જણાય ? પ્રિય નથી ક્ષણભંગુર ભોગો, પ્રભુ શ્રીમત્ જિનરાય. હે ! ગુરુરાજ. ૧. મારી સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર પદવીની ઈચ્છાને પૂર્ણ કરો. ૨. શ્રી ઉપકાર ૩. ઉપદેશ-વચનરૂપ બીજ
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy