SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ દેવલોકમાં રહેલા આત્માઓ પણ કામ, ક્રોધ અને ભયથી આતુર હોય છે. એવા અમરોની દશા સદાય અસ્વસ્થ હોય છે. એમ ફરમાવતાં એ અનુપમ ઉપકારી આચાર્ય ભગવાનું કહે છે કે “WIdડ પુd: Ro, D[HotgHBgY/ / R Wથતામસુવd, : DIQર્ષિo¢{; ////' પુણ્યના પ્રતાપે સ્વર્ગની પ્રાપ્તિ થવા છતાં પણ કામ, ક્રોધ અને લોભથી આતુર બનેલા કાર્દર્ષિ આદિ સુરો સ્વસ્થતાને પામતા નથી. ચ્યવનચિન્હોનાં દર્શનથી થતી દુર્દશાનું દર્શન વધુમાં વન થવાનું હોય તે પહેલાં દેવોની સ્થિતિમાં કારમું પરિવર્તન થઇ જાય છે અને એ કારમાં પરિવર્તનના પ્રતાપે એ દેવો પણ પોતાનું મરણ જૂએ છે તેથી તેઓની દુર્દશા ખરે જ ભયંકર ત્રાસને કરનારી થઇ જાય છે. એ ઉભય વસ્તુનું પ્રતિપાદન, દેવોના દુઃખનું સામ્રાજ્ય વર્ણવવામાં અતિશય આવશ્યક છે એ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રથમ ચ્યવનનાં ચિન્હોનું અને તે પછી તેના દર્શન અને વિચારથી દેવોની જે જે ત્રાસજનક દુર્દશા થાય છે તેનું વર્ણન કરે છે. ચ્યવનનાં ચિન્હો: “अग्लाना अपि हि माला, सुरमसमुशवाः / ભનીમવત્તિ સેવાનાં, વળાક્ષોઈ સમન્ //// हृदयेन समं पिष्वग विश्लिष्यत्सन्धिबन्धनाः । महाबलेरण्यकम्प्या, कम्पन्ते कल्पपादपाः //// अकालप्रतिपन्नाभ्यां, प्रियाभ्यां च सदैव हि । श्रीहोम्यां परिमुच्यन्ते, कुतागस इवामराः //३// अम्बरश्री रपमला, मलिनीभवति क्षणात्। अप्यकरमाद्धिसमरै-रघोधमलिनैर्धनैः ।।४।। अदीना अपि दैन्येन, विनिद्रा अपि निद्रया। 31ીને , પક્ષIWITHવ @fcb2: //P// विपयेचतिरज्यन्ते, न्यायधर्मविवाधया। अपथ्यान्यपि यत्नेन, स्पृहयन्ति ममूर्पवः //६// नीरुजामपि भज्यन्ते, सर्वाङ्गोपाङ्गसन्धयः । भाविदुर्गतिपातोत्थ-वेदनाविवशा इव //// पदार्थग्रहणेडकरमाद्, भवन्त्यपटुद्रष्टयः । परेषां सम्यदुत्कर्ष-मिव प्रेक्षितुपक्षमाः //८// गर्भावासनिवासोत्थ-दुःखागमभयादिव / प्रकम्पतरलरइङ्ग-ऑपियन्ते परानपि //९//" સુરદ્રમથી ઉત્પન્ન થયેલી અમ્લાન એવી પણ માલાઓ, દેવોના મુખકમલોની સાથે મલીન થાય છે અર્થાત્ નહિ કરમાનારી માલાઓ પણ કરમાઇ જાય છે અને દેવોનાં મુખકમલો પણ કરમાઇ જાય છે : વિશેષ પ્રકારે શિથિલ થઇ ગયાં છે સન્ધિ બન્ધન જેમનાં અને મહાબલવાનોથી પણ અકમ્પ એવા કલ્પપાદપો દેવોના હૃદયની સાથે એકદમ કમ્પી ઉઠે છે. અર્થાત-દેવોનાં હૃદય કમ્પી ઉઠે છે તેની સાથેજ અક... એવાં પણ Page 179 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy