SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યનો ઉદયકાળ સાંસારિક ભોગો માટે જેમ ખૂબ અનુકૂળ ગણાય છે તેમ આત્મકલ્યાણની આરાધનામાં પણ સહાયક બની શકે છે. પુણ્યના ઉદયમાં જ સદ્ગુરુ, સારું આરોગ્ય વગેરે મળે ને ? તે મળે તો જ સુંદ૨ ધર્મધ્યાન થઈ શકે ને ? માટે પુણ્યોદયના સમયને સંસારના ભોગસુખો ખાતર વેડફી ન નાંખતાં ધર્મધ્યાનમાં એકરસ બનીને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લેવો જોઈએ. જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy