SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ મંચિંતામણિ ૨૧૨ (૩) પશ્ચિમ (૪) ઉત્તર (૫) અગ્નિ વરુણ સેમ અગ્નિ નૈઋત (નૈઋતિ) વાયુ ઈશાન (૬) નૈઋત્ય (૭) વાયવ્ય (૯) ઈશાન (૯) ઊર્વે (૧) અધઃ નાગ આ દશેય દિપાલથી હી કાર સુરક્ષિત છે. મંત્રાધિરાજ કલ્પમાં ડ્રીંકારને મહિમા વર્ણવતાં કહ્યું છે કે हितं जयावहं भद्रं कल्याणं मङ्गलं शिवम् । तुष्टिपुष्टिकरं सिद्धिप्रदं निर्वृतिकारणम् ॥ निर्वाणाभयदं स्वस्तिशुभधृतिरतिप्रदम् । मतिबुद्धिप्रदं लक्ष्मीवर्द्धन सम्पदा पदम् ॥ त्रैलोक्याक्षरमेनं ये संस्मरन्तीह योगिनः । नश्यत्यवश्यमेतेषामिहामुत्रभवं भयम् ॥ લેકચાક્ષર એટલે હી કાર સાધકનું હિત કરનારે છે, જ્યને લાવનારે છે, સુખને આપનારે છે, કલ્યાણ કરનારે
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy