________________
દાદૂ
(ઈ. સ. ૧૬૦૧ - ૧૬૬૦) દાદુનો જન્મ લગભગ ઈ. સ. ૧૫૪૪માં થયો હોય તેમ વિદ્વાનોની માન્યતા છે. ઐતિહાસિક પ્રમાણો પ્રમાણે અમદાવાદના એક નાગર બ્રાહ્મણ જેમનું નામ લોધીરામ હતું. તેઓ રૂના વેપારી હતા. તેમને કોઈ મહાત્માના આર્શીવાદ પ્રમાણે નદીમાં એક કમળપત્રની ટોપલીમાં તરતું બાળક જોયું. અને તે નિ:સંતાન દંપતી બાળકને ઘરે લાવ્યા. તે હતા દાદૂ. દાદૂના મુખ્ય શિષ્યો એકસો બાવન હતા, તેમાં બાવન શિષ્યોએ દાદૂપંથને આગળ વધાર્યો. તેમાં દાદૂના શિષ્ય રઝબ અનુસાર દાદૂ જન્મે મુસલમાન હતા. ધંધો પીંજારાનો હતો. તેમનું નાનપણનું નામ દાઉદ હતું. અને તેમના પત્નીનું નામ હાવા હતું. દાદૂને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ હતી. તેમનો જન્મ ઈ. સ. ૧૫૪૪માં થયો હતો. તેમનું અવસાન ઈ. સ. ૧૬૦૪માં જયપુરના નારાણા ગામમાં થયું હતું. દાદુનું હૃદય દયા અને ક્ષમાથી ભરપૂર હતું તેથી તેમના નામ પાછળ ‘દયાળ ' શબ્દ ઉમેરવામાં આવેલો. દાદૂના પંથ અનુસાર દાદૂ એમના ગુરૂ બ્રહ્માનંદને ૧૧ વર્ષની ઉંમરે પ્રથમ મળ્યા હતા. દાદૂનું સમગ્ર જીવન વિશેષ કરી કાશીમાં જ વ્યતીત થયું હતું. સુંદરદાસ પણ દાદૂના શિષ્ય હતા. દાદૂ દયાળના સુંદરદાસ નામે બે શિષ્ય હતા. એક મોટા અને એક નાના મોટા સુંદરદાસ નાગા જમાતના આદિ પ્રવર્તક થયા અને નાના સુંદરદાસ જ્ઞાન , યોગ, પાંડિત્ય અને કાવ્યમાં નિપુર્ણ હોવાથી ખૂબ પ્રસિદ્ધ થયા.
૧૩૬૦ (રાગ : રાગેશ્રી) અહો ! નર નીકા હૈ હરિનામ; દૂજા નહીં નાઉ બિન નીકા, કહિલે કેવલ રામ. ધ્રુવ નિરમલ સદા એક અવિનાસી, અજર અક્લ રસ એસા; પ્રઢ નહિ રાખિ મૂલ મન માહી, નિરખ દેખિ નિજ કૈસા ? અહો યહ રસ મીઠા મહા અમીરસ, અમર અનુપમ પીવૈ; રાતા રહૈ પ્રેમસૅ માતા, એસે જુગિ જુગિ જીર્ય. અહો દૂજા નહીં ઔર કો એસા, ગુર અંજન કરિ બુઝે; ‘દાદૂ' મોટે ભાગ હમારે, દાસ બને કી બૂઝે. અહો
૧૩૬૧ (રાગ : સારંગ) હિંદુ તુરક ન જાણો દોઈ; સાઈ સબકા સોઈ હૈ રે, ઔર ન દૂજા દેખૌ કોઈ. ધ્રુવ કીટ પતંગ સબૈ જોનિનમેં, જલ-થલ સંગિ સમાના સોઈ; પીર-પૈગમ્બર દેવ-દાનવ, મીર-મલિક મુનિ જનક઼ મોહિ. હિંદુo કરતા હૈ રે સોઈ ચીન્હીં, જિન 4 ક્રોધ કરે રે કોઈ; જૈસે આરસી મંજન કીજે, રામ-રહીમ દેહી તન ધોઈ. હિંદુo સાઈ કેરી સેવા કીજે, પાર્ટી ધન કાહે કોં ખોઈ; ‘દાદૂ’ રે જન હરિ ભજ લીજે, જનમ-જનમ જે સુરજને હોઈ. હિંદુo
૧૩૬૨ (રાગ : યમન મિશ્ર) ટૂમ્હી મેરે રસના, તૂમ્હી મેરે બૈના; તૂહી મેરે શ્રવના, તૂહીં મેરે નૈના. - ધ્રુવ તુમ્હી મેરે નખ શીખ, સક્લ શરીરા (૨), તુમ્હી મેરે જીયરે, ક્યું જલ નીરા (૨); તૂમ્હી મેરે મન હો, તૂમ્હી મેરે સાં સાં (૨), તૂહીં મન-મંદિર, રહત નિવાસા.
તૂમ્હી તુમ્હી મેરે આતમ, રાજ તુમ્હી હો (૨), તુમ્હી મેરે મનસા , તુમ્હી પરિવારા (૨); તૂમ બિન મેરો ઔર કોઈ નાહી (૨), તૂમ્હી મેરી જીવની ‘દાદુ’ માંહી.
તૂહી. | તુલસી છલ બલ છાંડકૅ, કીજે રામ સનેહ; | અંતર કહા ભરથારમોં, જીન દેખી સબ દેહ. 3
ભજ રે મના
૧૩૫૯ (રાગ : બસંત) અજહું ન નિક્સ પ્રાણ કઠોર ! દરસન બિના બહુત દિન બીતે, સુંદર પ્રીતમ મોર. ધ્રુવ ચારિ પહર ચારોં જુગ બીતે; સૈનિ ગવાઈ ભોર, અજહુંo અવધિ ગઈ અજહું નહિ આવે; kહું રહે ચિતચોર, અજહુંo
બહું નૈન નિરખિ નહિ દેખે, મારગ ચિતવત ચોર, અજહુંo ‘દાદૂ’ એસે આતુર બિરહિણી; જૈસે ચંદ ચકોર. અજહુંo
તુલસી એ સંસારમેં, પાંચ રતન હે સાર;
| સાધ મિલન અરૂ હરિભજન, દયા દાન ઉપકાર. | ભજ રે મના
૮૩૨૦