________________
૧૨૫૪ (રાગ : આશાવરી)
ઢગ ખાયા. અબધુ
અબધુ ખોલિ નયન અબ જોવો ! દ્રગમુદ્રિત ક્યા સોવો ? ધ્રુવ મોહ નિંદ સોવત તું ખોયા, સરવસ માલ અપાણા; પાંચ ચોર' અજહુ' તોય લુંટત, તાસ મરમ નહિ જાણા. અબધુ મળી ચાર ચંડાલ“ ચોકડી, મંત્રી નામ ધરાયા; પાઈ કે પીયાલા તોહે, સકલ મુલક શત્રુ રાય મહાબલ જોદ્ધા, નિજ નિજ ગુણઠાણામેં બાંધ મોરચે, ધેર્યા તુમ પુર પરમાદી તું હોય પિયારે, પરવશતા દુઃખ પાવે; ગયા રાજ પુરસારથસેંતી, ફિર પાછા ઘર આવે. અબધુ સાંભળી વચન વિવેકમિત્તકા, છિનમેં" નિજ બળ જોડ્યાં; * ચિદાનંદ' એસી રમત રમંતા, બ્રહ્મ બંકા ગઢ તોડ્યા. અબધુ
સેન
સજાવે,
આવે. અબધુ
ૐ (૧) આંખોમીંચીને, (૨) આત્માના ગુણોનો, (૩) ઈન્દ્રિયોરૂપી ચોર, (૪) હજી સુધી, (૫) કષાયરૂપ ચંડાલ, (૬) મોહરૂપ કેફ, (૭) આત્મપ્રદેશરૂપ મૂલક, (૮) મોહરાયના, (૯) સૈન્ય-લશ્કર, (૧૦) પુરુષાર્થથી, (૧૧) ક્ષણમાં, (૧૨) લશ્કર અર્થાત્ ક્ષેપક શ્રેણી, (૧૩) આત્મસ્વરૂપની ફરતો મોહરાજાનો ગઢ.
૧૨૫૫ (રાગ : આશાવરી)
અબધુ નિરપક્ષ વીરલા કોઈ, દેખ્યા જગ સહુ જોઈ. ધ્રુવ સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ" ઉથાપ ન હોઈ; અવિનાશી કે ઘરકી બાતાં, જાનેગે નર સોઈ. અબધુ રાય રંકમેં ભેદ ન જાને, કનક ઉપલક સમ દેખે; નિંદા સ્તુતિ શ્રવણ સુણીને હર્ષ શોક નવિ લેખે. અબધુ ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જેમ ગંભીરા; અપ્રમત્ત" ભારંડપરે, નિત્ય, સુરગિરિસ શુચિધીરા". અબધુ
ભજ રે મના
મધુર વચન યુત દાન અર, બિના ગર્વકા જ્ઞાન; ક્ષમાવાન કે શૂરતા, તીનો દુર્લભ જાન.
७७४
પંકજ નામ ધરાય પંછ્યું, રહત કમળ જિમ ન્યારા; *ચિદાનંદ' ઈશ્યા જન ઉત્તમ, સો સાહિબકા" પ્યારા. અબધુ
(૧) વૈરાગી, (૨) નિઃસ્પૃહ, (૩) દુર્લભ, (૪) સમતારસ, (૫) મંડન, (૬) ખંડન, (૭) માટી, (૮) કાન, (૯) શાંતિ, (૧૦) સાગર, (૧૧) સાવઘ, (૧૨) ભારંડ પક્ષી, (૧૩) મેરૂ પર્વત સમાન, (૧૪) પવિત્ર નિશ્ચળ, (૧૫) કાદવથી, (૧૬) એવા, (૧૭) પરમાત્માના.
૧૨૫૬ (રાગ : બિહાગ)
અનુભવ ચીત મીલાય દે મોટું, શામ સુંદર વર મેરા રે. ધ્રુવ શીયલ ફાગ પીયા સંગ રમુંગી, ગુણ માનુંગી મૈં તેરા રે. મોકુ જ્ઞાન ગુલાબ પ્રેમ પીચકારી, સુચી સરધા રંગ ભેરા રે. મોકુ પંચ મીથ્યાત નિવાર ધરંગી મેં, સંવર વેશ ભલેરા રે. મોકુ ‘ચિંદાનંદ' ઐસી હોરી ખેલત, બહુ ન હોય ભવકા ફેરા રે, મોકુ ૧૨૫૭ (રાગ : મધુવંતી)
અલખ લખ્યા કિમ જાવે હો;
એસી કોઉ જુગતિ બતાવે, અલખ લખ્યા કિમ જાવે. ધ્રુવ
તનમનવચનાતીત ધ્યાન ધર, અજપા જાપ જપાવે; હોય અડોલ લોલતા' ત્યાગી, જ્ઞાન સરોવરે ન્હાવે. અલખત
શુદ્ધ સ્વરૂપમેં શક્તિ સંભારત, મમતા દૂર વહાવે";
નક ઉપલ મલ” ભિન્નતા કાજે, જોગાનળ સળગાવે. અલખવ
એક સમય સમ† શ્રેણિ રોપી, ‘ચિદાનંદ’ ઈમ ગાવે; અલખ રૂપ હોઈ અલખ સમાવે, અલખ ભેદ ઈમ પાવે. અલખ૦
(૧) અલખ એવા આત્માનું સ્વરૂપ, (૨) યુક્તિ, (૩) પુદ્ગલ પરની આસક્તિ, (૪) કાઢે છે - તજી દે છે, (૫) આત્મારૂપ સુવર્ણને, (૬) માટીના, (૭) મેલરૂપ કર્મસમુહને, (૮) યોગાનલ, (૯) સમશ્રેણિ,
ગન્ના તિલ ભૂ શુદ્ર નર, કાંતા હેમ સમેત; ચંદન દધિ તામ્બુલ યે, મર્દન સે ગુણ દેત.
olou
ભજ રે મના