SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬૧ (રાગ : શ્યામકલ્યાણ) શત્ શત્ તુમકો પ્રણામ, સદગુરુ તુમકો પ્રણામ. ધ્રુવ હમ આયે હૈં શરણ તુમ્હારી, પ્રતિભા જાગ્રત કરો હમારી; હે કરૂણા કે ધામ, સદ્ગુરુ તુમકો પ્રણામ. શત્ શ૦ ઉર મેં જ્ઞાન કે દિપ જલા દો, મનમેં શ્રદ્ધા ભાવ જગા છે; સબ હો પૂરણ કામ, સદ્ગુરુ તુમકો પ્રણામ, શત્ શ૦ જનહિત હો શુભ કર્મ હમારા, હર માનવ હો હમકો પ્યારા; સેવા હો નિષ્કામ, સદ્ગુરુ તુમકો પ્રણામ. શત્ શo માયા તમ કો દૂર ભગા દો, અંતર જ્યોતિ અખંડ જલા દો; ઉર મેં આઠો જામ, સદગુરુ તુમકો પ્રણામ. શત્ શo ૧૬૩ (રાગ : સૂર મલ્હાર) શબરીએ બોર કદી ચાખ્યાંતા ક્યાં ? એણે જીભે તો રાખ્યાતા રામને હો; એક એક બોર પછી ચાખવાનું નામ લઈ, અંદરથી ચાખ્યાતા રામને ધ્રુવ બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના, કાંટા જરૂર એને વાગ્યા હશે ? લાલ લાલ લોહીનાં ટસીયાં ફૂટીને પછી, એક એક બોર એને લાગ્યાં હશે ? આંગળીથી બોર એણે ચૂંટટ્યાંતા ક્યાં ? લાલ ટેરવેથી પૂજ્યાતા રામને. એણેo રોજ રોજ રાહ જોતી આંખો બિછાવીને, કેટલીય વાટ એણે તાકી હશે ? રામનામ રાત દી, કરતાં રટણ ક્યાંક, આખરે તો જીભ એની થાકી હશે? હોઠેથી રામ એણે સમયાંતા ક્યાં ? ઠેઠ તાળવેથી ઝંખ્યાતા રામને. એણે ૨૧૬૨ (રાગ : સોરઠ ચલતી) શબરીને ઘેર રામ પધાર્યા, શું કરું મે 'માની ! સાત ભુવનના નાથ પધાર્યા, ઝૂંપડી મારી નાની ! ધ્રુવ એક ખૂણે ધૂળનો ઢગલો, બીજે ખૂણે વાની, પાનના તો પડિયા વાળિયા, પ્રેમનાંભરિયાં પાણી. શબરી ન્હાઈધોઈ બાજઠ બેસાડયા, તિલક કીધાં તાણી, ચરણ ધોઈ શરણ લીધાં, શરણમાં લપસાણી, શબરી ત્યાં તો ઓલા બોર સંભારિયા, કરંડિયો લીધો તાણી, જુગના જીવન જમવા બેઠા, મનમાં બહુ હરખાણી, શબરી ‘તુલસીદાસ 'ની વિનંતી રામ ઉર લેજો તાણી. દાસ ઉપર દયા કરી, ચરણ લીધાં તાણી. શબરી0 ૨૧૬૪ (રાગ : ગઝલ) શમા જલતી સે પરવાને હટાયે નહીં જતે; યે દીપક પ્રેમ કે ઐસે બુઝાય નહીં જાતે. ધ્રુવ લગા લે જોર યે દુનિયા સતાયે વૃથા હી ઉનકો; ગિરે જો ગુરુ કે ચરણોં મેં ઉઠાયે નહીં જાતે, યે પ્રભુ કો પ્રાપ્ત કરને કી લગી જિસકે લગન ભાઈ સત્ય કે હૈ જો દીવાને વો બહકાર્ય નહીં જાતે. ચે૦ ક્ટ ગરદન યા દમ નિત્તે નહીં પરવાહ ઉન્હેં કોઈ પૈર અંબે આગે બઢ જાવે લૌટાયે નહીં જાતે. ચેટ પ્રભુ મસ્તી કે મસ્તાને પ્રભુ કે હૈ વો દીવાને; વો હૈંસ હૈંસ સી ચઢતે હૈ લૌટાયે નહીં જાતે. ચેo નશે મેં મસ્ત રહતે હૈ પ્રભુ કે હૈં જો દીવાને; વો આત્મ રસ સ્વયં પોતે હૈ પિલાયે નહીં જાતે. ચેo આશ તજે માયા તજે, મોહ તજે અરૂ માન હર્ષ શોક નિંદા તજે, કહે કબીર સંત જાના આપા તહાં અવગુન અનંત, કહે સંત સબ કોય || આપા તજ હરિકો ભજે, સંત કહાવે સોય. ભજ રે મના ભજરે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy