SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ કહે મન પિયા મિલનકો, તન શીતલતા પાયે; મન કહે મુરખ બિરહા અગનસે, તનમન સબ જલ જાયે. તું કભી ન લે પ્રિતમકા નામ. પ્રેમ ૨૦૬૧ (રાગ : દેવગાંધાર) પ્રાણ સે કરતે પૂજા, ઇસ દિલ મેં હૈ ન દુજા; ક્રિ સમજ ક્ય ન આયે ? મેરા દિલ બહલ ન પાયે. ધ્રુવ હો ન દૂર આપ હમસે, હમ હી મેં હો તુમ કસમ સે; િયાદ ક્યોં સતાયે ? તુજકો હૈ ક્યોં બુલાયે ? પ્રાણo માયા કા ખેલ સારા, સાંઈ હૈ ક્યોં બિસારા ? હરિ હર હી મેં સમા લે, ખુદ મેં ઉસે તૂ પા લે. પ્રાણo એક હી કી હૈ યે રચના, દૂજા ન કોઈ સમજના; એક ક્ના હોતા જાય, દૂજા ન મિટને પામે. પ્રાણોંo ૨૦૬૪ (રાગ : ભૈરવી) પ્રેમ જ્યોત પ્રગટાવ દયામય ! પ્રેમ જ્યોત પ્રગટાવ. ધ્રુવ વૈર તણો વડવાનલ સળગ્યો, માનવે કુલ છેદાય; પુણ્યોદકની અંજલી છાંટી, ઐક્ય-ઉષા સવ. દયાળ પ્રલય કાળની ઝાલર બાજે, બાજે ઘોર ગંભીર; મૃત્યુ કેરાં તાંડવ ગાજે, જીવન દીપ બચાવ. દયાળ માનવ નૈયા એકલ ડોલે; સાગર ઘુઘવે ઘોર; મંજુલ-ગાને પ્રેમલતાને, યુગ સંદેશ સુણાવે , દયાળ સ્નેહ સાથીએ હૈયા રંગી, પૂર્ણ ચિત્ર પ્રગટાવ; ભૂલ્યા જગને પંથ બતાવ, મંગળ યુગ વતવિ. દયાળ ૨૦૬૨ (રાગ : યમન) પિયા બીન કેસે ચેન ન આવત ? ડર લાગે મોરા મન ઘબરાવત . ધ્રુવ જબસે લાગે ઉન સંગ નૈના, રતિયાં કટત મેરી તારે ગિન ગિન, પિયા જમુના તીર પકડ મોરી બૈયા, છલિયા કરત રાર મારગ અન ગિન , પિયા બનમેં નાચે તક થન ચૈયા, ભૂલ ગઈ મેં તો અંપની ડગરિયા. પિયા બ્રજમેં બાજે મધુર મુરલીયા , સુધ બિસરત મેરી, તાન મીઠી સુન સુન. પિયા ૨૦૬૩ (રાગ : જિલ્હાકાફી) પ્રેમ ઔર મનકા હૈ સંગ્રામ. ધ્રુવ પ્રેમ કહે ચલ પિયાકી નગરી, જહાં આનંદ અપાર; મને કહે મત ચલ પ્રેમ ડગરીયા, હૈ તલવાર કી ધાર. તું પલભર પાવે ના આરામ. પ્રેમ એમ કહે ભવરા રસ ચાખે, કમલસે કરકે પ્રીત; મન કહે દીયા પતંગ જલાયે, યહ હૈ પ્રીતકી રીત. યેહ દુ:ખસે ભરા હૈ પ્રેમકા ધામ, પ્રેમ બાહર ભીતર રામ હૈ, નૈનનકા અભિરામ જિત દેખું તિત રામ હૈ, રામ બિના નહિં ઠામ ભજ રે મના ૧ર૪) ૨૦૬૫ (રાગ : ચલતી) પ્રેમ રંગમાં રંગાણી રે, મીરાં સરીખી રાજરાણી, મોહનના ભક્તિના ભાવમાં ભીંજાણી , પૂર્વ જનમની પ્રીતડી એણે, અંતરીયે રાખી એંધાણી. ધ્રુવ સુંદરવર શામળાનાં નેહ કેરા મોહમાં, નાચે... મીરા સાધુ વેશમાં, ઓરે રાણાજી, તારો દેશ હૅશીલો, જાવું છે દૂર દૂરનાં દેશમાં, એને જાવું છે દૂરદૂરના દેશમાં, જ્યાં વસતો મહિયારણનો દાણી. પ્રેમ દિયરીયે દુ:ખ દીધા તોયે ના લેશ લીધા, અમૃત માની વિષ જામ પીધા, મંજીરા કરતાલ તંબૂરો વગાડતા, રસનાએ કૃષ્ણ નામ લીધા , એની રસનાએ કૃષ્ણ નામ લીધા, એતો નટવરના નામની બંધાણી. પ્રેમ મેં જાનૂ હરિ દૂર હૈ, હરિ હિરદોંકે માંહિ | આડી-ટેઢી કપટકી, તાસે દીસત નાહિ ૧૨૧ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy