SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ઊંચે છે આભ ને નીચે છે ધરતી, મનથી માન્યો મેં સાચો તું સારથી; જૂઠો જામ્યો આ સઘળો સંસાર, જીવું હું તારા આધારથી. પાર્શ્વજી કાયાની હોડીનું કાચું છે લાકડું, મધદરિયે નાવ મારી ડૂબે ના , તાર તું; દોરી ભક્તિની ઝાલી કિરતાર, નીકળું હું ખોટા સંસારથી. પાર્શ્વજી તોફાની સાગરથી નૈયાને તારજે, છેલ્લી અમારી આ અરજી સ્વીકારજે; પ્રભુજી દર્શન દેજ તત્કાળ, ઝૂરૂં હું તારા વિયોગથી. પાર્શ્વજી૦ ૨૦૫૮ (રાગ : હંસનારાયણ) પાર્શ્વ પ્રભો તવ દર્શનસે, મમ મિથ્યા દૃષ્ટિ પલાઈ; મેરા પાર્શ્વ પ્રભો અન્તરમેં, દેતા મુઝે દિખાઈ. ધ્રુવ તેરે જીવનકી સમતા, આદર્શ રહે નિત મેરી, તેરે સમ નિજમેં હી દૃઢતા, મેટે ભવ ભવ ફેરી; સંકટ ત્રાતા આનંદ દાતા, જ્ઞાયક દૃષ્ટિ સુપાઈ. મેરા બૈર ક્ષોભ વશ હોય કમઠ, ઉપસર્ગ કિયા ભયકારી, નહિં અન્તર તક પહુંચ સકા, પ્રભુ અત્તર ગૃપ્તિ ધારી; શેય માત્ર હી રહા કમઠ, કિંચિત્ ન શત્રુતા આઈ. મેરા આત્મસાધના દેખ કમઠ ભી, પ્રભુ ચરણોંમેં નત થા, આત્મબોધ પાકર વહ ભી તો, નિજમેં હુઆ વિનત થી; દૂર હુએ સબ ભાવ વિકારી, સમ્યફ નિધિ ઉપજાઈ. મેરા નિજમેં હી એકત્વ સત્ય શિવ, સુન્દર સંકટહારી, દિવ્ય તત્ત્વ દશતી પ્રભુવર, મુદ્રા દિવ્ય તુમ્હારી; દર્પણસે મુખ ત્યોં તુમસે, નિજ નિધિ મૈને લખ પાઈ. મેરા ૨૦૬૦ (રાગ : ગઝલ) પ્રલાપો પ્રેમીના દિલના, પ્રેમી જાણે પ્રભુ જાણે; હૃદયના એ અગમ ભાવો, હૃદય જાણે ઘણી જાણે. ધ્રુવ તું હી ! તું હી ! નાદ ઘાયલના, ઘવાયા હોય તે જાણે; રહી દૂર નિરખનારા, કદીયે એ મોજ ના માણે. પ્રલાપો, વિલાપો જાનકીજીનાં ન જાણે લોક લંકાના; પિછાણે પવનસૂત જેવા, ખરુ શ્રી રામજી જાણે. પ્રલાપો, મીરાંના પ્રેમ અશ્રુને, જરૂર રાણો નહિ જાણે; જણાશે પ્રેમઘેલાને, અવર શ્રી કૃષ્ણજી જાણે. પ્રલાપોહ ભક્તિ સુલસા તણો મનની, મહાવીર વિણ ન કો”જાણે; સમીપ વસનાર ના જાણે, પ્રભુ જાણે હૃદય જાણે. પ્રલાપો સતી ચંદનકુમારીને, મૂળા કે શેઠ શું જાણે ? વ્યથા પ્રભુના વિરહ કેરી, હૃદય જાણે પ્રભુ જાણે. પ્રલાપો દરદ દમયંતીના દિલનું, જગતના જીવ શું જાણે ? વ્યથા ઉમટે વિરહીઓને, તે વિરહી કે પ્રભુ જાણે. પ્રલાપો, ૨૦૫૯ (રાગ : ખમાજ) પાWજી સુકાની થઈને સંભાળ, મૈયા મધદરિયે ડોલતી; સાચો કિનારો મુજને બતાવ, તું છે જીવન સારથી. ધ્રુવ જીવનનૈયા ભવસાગરમાં ડોલતી, આક્તની આગના અંધારે ઝૂલતી; વાગે માયાનાં મોજાં અપાર, હોડી હલકારા મારતી. પાર્શ્વજી વૈભવના વાયરા દિશા ભુલાવતા, આશાના આભલા મનને ડોલાવતા; તોફાન જાખ્યું છે દરિયા મોઝાર, હાંકું હું તારા આધારથી. પાર્શ્વજીવ જ્યાઁ નૈનનમેં પૂતલી, ત્યોં માલક ઘટ માંય, | ભોલે લોક ન જાનતે, બાહિર ટૂંઢ જાય || ભજ રે મના ૧૨૩છે ઘટ બિન કહું ન દેખિયે, રામ રહા ભરપૂર | જિન જાના તિન પાસ હૈ, દૂર કહા ઉન દૂર ૧૨૩૭ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy