SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ જગકી માયા જગમેં રહેગી, મિથ્યા મમતા નિવાર; ફૂડ, કપટ સંસારકી ખાઈ, કર સંસંગ વિચાર. જીનવર૦ પરકી આશ સદા નિરાશા, નિજ શક્તિકો જગાવ; પરકો પર સમજલે ‘હર્ષ' તૂ, ગુરૂગમ કો ઉર લાવે. જીનવર૦ ૧૮૩૯ (રાગ : લલિત) મુરલી બોલે શ્યામ શ્યામ હરિ, શ્યામ શ્યામ હરિ, રામ નામ હરિ, ધ્રુવ મુરલી રાધે શ્યામ ગોપાલા, મુરલી સદ્ગુરૂ સંત કૃપાલા; મુરલી શબ્દ હૈ ગ્રંથ નિરાલા, મુરલી નાદ પરબ્રહ્મ હૈ પ્યારા, મુરલી મુરલી રાગ-વિરાગ અજબ હૈ, મુરલી આશા-પાશ વિરહ હૈ; મુરલી બેન સબ મધુર મધુર હૈ, મુરલી બસ બ્રહ્મનાદ સુખદ હૈ. મુરલી મુરલી આતમ, હૈ પરમાતમ, મુરલી કેવલ જ્ઞાન પ્રકાશન; જ્ઞાન - ધ્યાન સબ મુરલી મુરલી હૈ, મુરલી હર્ષ' આનંદમયી હૈ. મુરલી ૧૮૪૨ (રાગ : ભૂપાલી) સકલ જગતમેં હિમગીરી સુંદર, ફ્ટીક શિલા પર રાજત જિનવર. ધ્રુવ મંગલ સુખદાયક જગ નાયક, સહજાનંદી અખંડ શિવ-સાગર. સકલ૦ સતચિત્ આનંદ અગમ અગોચર, અવિચલ અપરંપાર પ્રકાશક: સકલ૦ મગન ધ્યાન, નિત નિજાનંદમેં, હે શ્રુત, જ્ઞાયક અખિલ જગત કે. સંકલ૦ ૧૮૪૦ (રાગ : દેશ) મેરે મન મંદિરમેં આવો, ગુરૂરાજ હો ગુરૂરાજ. કરૂણા સાગર, ભવ - ભય હારક (ર) કર દો જ્ઞાન પ્રકાશ (3). મેરેo આયે શરણ, ચરણમેં લે લો (ર) દિજો ભક્તિદાન ગુરૂરાજ (૩). મેરે ડૂબતી નૈયા ભવસાગરમેં (ર) તૂમ ખેવૈયા ઈસ સાગર કે, બાહ્ય હમારી પકડલો રાજ (3) મેરેo ૧૮૪૧ (રાગ : વિભાસ) રે જીવ નિજ પરિણામ સુધાર, અવલોકી જગ સાર; અંતઃ નિરીક્ષણ, અંત:પરિક્ષણ, કરલે અંતઃ સુધાર. જીનવર કો ઉર લાવે. ધ્રુવ પરવશ હોકર ક્રોધ કરે તું, વિસરી આપ સ્વભાવ; ક્ષમા ધર તું ! નિર્મલ હો તું ! નિજ આતમકો જગાવ. જીનવર૦ ગર્વ કરે તું ઈસ કાયા પર, કર કે માન - ગુમાન; જડ-પુદ્ગલકી ચે નટ બાજી, સમજ સમજ નાદાન, જીનવર૦ ૧૮૪૩ (રાગ : ગઝલ) હતું જીવન કર્યું અર્પણ, તમારા એક ઈશારા પર; ઘડો કે ના ઘડો એ તો, બધું છોડ્યું તમારા પર. ધ્રુવ નથી સહેલા બદલવા આ, જીવનના રંગ બેરંગો; નથી ફિકર હવે છોડ્યું, બદલવું તમ સહારા પર. હતુંo મિલનની એ પળો પહેલાં, હતી પતઝડ જીવનમાં; હવે લાગ્યું બહાર આવી, તમારા ટહુકાર પર, હતુંo સમયના વહેણમાં અહીં તહીં, વહી જાતી જીવન નૌકા; મળી દિશા હવે હાંકી, તમારા કિનારા પર હતુંo થયાં ‘દર્શન ' મળ્યું જીવન, હજી સુધી મળ્યું નો'તું; વિતાવી'તી ક્ષણો લાંબી, વિરહના ઓવારા પર, હતુંo સંત મિલનકોં જાઈયે, તજ માયા અભિમાન; જ્યોં જ્યોં પગ આર્ગે ધરે, કોટિક યજ્ઞ સમાન. ૧૧રશ્ય સાખી શબ્દ બહુ સુસ્યા, મિટયા ન મનકા દાગ; સંગત થકી ન સુધર્યો, તાકા બડા અભાગ. ભજ રે મના ૧૨૩) ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy