SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩૫ (રાગ : ભૈરવી) નિશદિન નમુ ગુરૂવર ચરણ, ગુરૂવર ચરણ, ભવ-ભય હરન. ધ્રુવ સંક્ટ હરન, સંશય હરન , વિભ્રમ હરન, પાતક ઝરન; કોમલ હૃદય કરૂણો કરન, નિશદિન મંગલ સદા જિનકે વચન, પાવન સદા જિનકે ચરણ; તારણ તરણ જ્યોતિ પરમ, નિશદિન તપ ત્યાગ પ્રેરિત હૈ કથન , સત્ જ્ઞાનમેં મન કરે મગન; મન ભાવે ભક્તિ અતિ ભરન, નિશદિન તુમરી કૃપાસે ભવઅંત હૈ, તુમ હી મેરે ભગવંત હૈ; રગરગમેં ‘હર્ષ' હૈ પ્રીતિ પૂરન. નિશદિન ૧૮૩૭ (રાગ : બૈરાગી ભૈરવ) પ્રભુનામકો તૂ ભક્તિસે પુકાર, વિભાવી મન કાહકો કરે? ધ્રુવ કર્મોકા યે ખેલ હૈ પ્યારે, તેરે બાંધે હૈ વો આયે (ર) સમતા ભાવસે તૂ કરલે સ્વીકાર. વિભાવી તન ,ધન , જોબન સ્થિર નહી હૈ, બાદલ-બીજલી ઔર નહી હૈ (ર) નશ્વરતાકી તૂ કર લે પહેચાન, વિભાવી ઉલઝા તૂ વિષયોમેં રમ કર, ભટકા તું ભાંતિમેં ક્યું કર (ર), જૂઠે ભ્રમમેં તૂ હો નહીં ખુવાર, વિભાવી સમરથ ગુરૂ ચરણમેં રહકર, કર આરાધન ઉનકી શરણમ્ (ર). - ભક્તિ ભાવસે હૃદય મેં ઉનકો ધાર, વિભાવી અગમ ઈશારા મિલ જાયેગા, સહજ ક્વિારા મિલ જાયેગા (ર) ‘હર્ષ” અપને ગુરૂમેં કર તૂ વાસ. વિભાવી ૧૮૩૬ (રાગ : ગઝલ) પ્રભુ તું પ્રેમી ને પ્રિયતમ, જગત માને કે ના માને. ધ્રુવ મળ્યો અવસર મજાનો આ, ભજનના ભાવમાં રાંચું, ભરી ભીનાશ ભીંતરની, જીન્હા બોલે કે ના બોલે. પ્રભુ પ્રભુ નિશદિન નિહાળું છું, હૃદયના એ ઝરોખાથી; વસે અંતરમાં રૂપ તારૂં, નયન જોવે કે ના જોવે. પ્રભુo પ્રભુ ગુણગાન આ તારા, ખોલે રૂદિયા તણા તાળા; ધ્વનિ 3ૐ કારના ગુજે, કાન સુણે કે નો સુણે, પ્રભુત્વ પ્રભુ તુજ પ્રશમ ભાવોની, શીતળ સુગંધતા આવે; મગન હું ધ્યાનમાં તારા, શ્વાસ ચાલે કે ના ચાલે. પ્રભુ રહો આત્મ પ્રદેશોમાં, વિયોગો કે સંયોગોમાં, ‘હરશ’થી સ્પર્શ છું ભીતર, ટાળુ જન્મો અનાદિના. પ્રભુ ૧૮૩૮ (રાગ : ચંદ્રકૌંશ) ભક્તિ કે ઊઠે હૈ તરંગ, મેં ગાઉ તેરે ગુણ; મેરે દિલમેં લગન, આયા દરસ કરન, પ્રભુ ચરણોંમેં, મન હૈ મગન, ધ્રુવ બીચ ભંવર મેં નાવ હૈ મેરી, પાર કરો પ્રભુ કરો ન દેરી; મેં તો આયા તવ ચરનનમેં, મેરે મનમેં ઊઠી હૈ ઉમંગ, ભક્તિ કે ઊઠે હૈ તરંગ, ભક્તિo રોમ રોમ પુલક્તિ હૈ મેરા , ભક્તિ કે નવદીપ સે જેલા; જ્ઞાનાનંદ કલિયો ખીલ જાયે, મેરે અંતરકી યહી હૈ લગન, તેરે ચરણો મેં મન હૈ મગન, ભક્તિ મન મંદિર મેં આપ વિરાજ, અંતરમેં પ્રભુ જ્ઞાન જગાદો; ભવ-ભવકે સબ કર્મ છુડાદો, મેરી બિનતી યહી હૈ ભગવંત, મેરે અંતરકી યહી તડપને, ભક્તિo મોમેં ગુણ કછુ હૈ નહીં, તુમ ગુણ ભરે હો ઝાજ; ગુણ અવગુન ન વિચારિયે, પ્રભુ બાંહ્ય ગ્રહેકી લાજ. ભજ રે મના જજામેં જગદીશ હય, હહામેં હરિ સાર; રસમેં રામ રામ રહ્યો, તાકા નામ જુહાર. | ૧૧ર) ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy