SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭૬ (રાગ : પીલુ) સતગુરુ હૈ સત પુરુષ અકેલા, પિંડ બ્રહ્માડ કે બાહર મેલા. ધ્રુવ દૂરસ્તે દૂર, ઉંચતે ઉંચા, બાટ ન ઘાટ ગલી નહિં કૂયા. સતગુરુવ આદિ ન અંત મધ્ય નહિં તીરા, અગમ અપાર અતિ ગહિર ગંભીરા. સતગુરુ કચ્છ દૃષ્ટિ તહં ધ્યાન લગાવૈ, પલમહં કીટ ભંગ હોઈ જાવૈ. સતગુરુo જૈસે ચકોર ચંદકે પાસા, દીસે ધરતી બર્સ અકાસા, સતગુરુવ કહે યારી' એણે મન લાવૈ, તબ ચાતક સ્વાતી જલ પાવૈ. સતગુરુ) ખોજ કરો દલ ભીતર ઘટમાં, જમીં આસમાન જ એક ઘડે; પાંચ તત્ત્વકા બન્યા પૂતળા, મેરમ સદ્ગુરુ માંહી મળે. શૂન્ય બાળક હો બંદગી કરી લે, સંત-ચરણમાં સાન મીલે; અમર પુરુષકું યાદ કરી લે, જનમ-મરણના ભેદ ટળે. શૂન્ય ગુરુમુખ કોઈ ગોતી લેના, નર નૂગરાને નહિ જ જડે; દોઈ કર જોડી ‘લખમો' બોલ્યા, ખોજ કરો તો ખબર પડે. શૂન્ય ૧૬૭૭ (રાગ : માલકોશ) હમારે એક અલહ પ્રિય પ્યારા હૈ, ઘટ-ઘટ નૂર ઉસી પ્યારે કા, જાકા સકલ પસારા હૈ. ધ્રુવ ચૌદહ તબક જાકી રોશનાઈ, ઝિલમિલ જોત સિતારા હૈ. હમારે બેનમૂન બેચૂન અકેલા, હિંદુ તુરકસે ન્યારા હૈ. હમારે સોઈ દરબેસ દરસ નિજ પાયો, સોઈ મુસલિમ સારા હૈ. હમારે આર્ય ન જાય, મરે નહિં જીર્વે ‘યારી’ યાર હમારા હૈ. હમારે લતીફ હુસૈન ૧૬૭૯ (રાગ : ચંદ્રકોશ) ઉધો ! મોહન મોહ ન જાવૈ , જબ જબ સુધિ આવતિ હૈ રહિ રહિ, તબ તબ હિય બિચલાવૈ. ધ્રુવ બિરહ વિથા બેધતિ હૈ ઉન બિન, પલ છિન ચેન ન આ4; કાહ કરી તિ જાઉં કન બિધિ, તનકી તપનિ બુઝાવૈ. ઉધો વ્યાકુલ ગ્વાલ-બાલ અતિ દીખત, વ્રજબનિતા ઘબરાવૈ ; ગાય-બચ્છ ડોલત અનાથ સમ, ઈત ઉત હાય રંભાવૈ. ઉધો કંસમાસ ભીષણ લખિ સિગરો, ધીરજ છુટો જાર્વે ; કૌન બચાવ કરેંગો અબ તો ? યહ દુખ અસહ લખાવૈ. ઉધો જબલ અવધિ કંસ ગૃહ પૂરી , કરિર્ક મોહન આવૈ; તબલ કૌન ઉપાય કરૈ હમ ! કોઉ નાહિ બતાવૈ. ઉધો. લખમાજી ૧૬૭૮ (રાગ : સોરઠ ચલતી) શૂન્ય શિખર પર સદ્ગુરુ હૈ, અનભે' નોબત અધર જરે. ધ્રુવ નાભિકમળમેં નાથ નિરંજન, નૂરત-સૂરતે અસમાન ચડે; કેવળ નામકા કરો પિછાના, જરા કરમ તુઝે નહિ અડે. શૂન્ય તખત વેરા માન સરોવર, અગમ વસતા ઉવાં મલે; દશમે દ્વારકા દેખો તમાસા, જલ જલ જ્યોત અખંડ જલે. શૂન્ય પહોંચેગી તબ કઢંગી, ઓર દેશકી રીત; બોલી કયા બિચારીએ, બેડી સમુંદર બીચ. ભજ રે મના ૧૦૨છે. મિથ્યાતમ નાશવે કો, જ્ઞાન કે પ્રકાશવે કો; આપા-પર ભાસવે કો, ભાનુ-સી બખાની હૈ. છહોં દ્રવ્ય જાનવે કો, બંધ વિધિ ભાનવે કો; સ્વ-પર પિછાનવે કો, પરમ પ્રમાની હૈ. અનુભવ બતાયવે કો, જીવ કે જતાયવે કો; કાહૂ ન સહાયવે કો, ભવ્ય ઉર આની હૈ. જહાઁ તહૌં તારવે કો, પાર કે ઉતારવે કો; સુખ વિસ્તારવે કો, યે હી જિનવાણી હૈ. બોહોત ભઈ થોરી રહી, ઘટત ઘટત ઘટ જાય; ચિંતની ચિંતા ન ચોરીએ, મૂલ ગુમાવે કાંય. ૧૦૨૫ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy