SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરન મને પૂરન સબ દીસે, નહિ દુવિધાનો લાગ; પાંવ ચલત પન હી જો પહિરે, તસ નવિ કંટક લાગ. મેરેo ભયો પ્રેમ લોકોત્તર ઝૂઠો, લોક બંધનકો તાગ; હો કોઉ કછુ હમ કો ન રૂચે ? છૂટી એક વીતરાગ. મેરેo વાસત હૈ મુજ દિલÉ, જૈસે સુરતરૂ બાગ; ઔર વાસના લગે ન તાકો, ‘જસ’ કહે – વડભાગ, મેરેo ૧૬૬૯ (રાગ : માંઢ) દેખો ભાઈ મહા વિક્લ સંસારી, દુ:ખિત અનાદિ મોહકે કારણ, રાગદ્વેષ ઉરભારી. ધ્રુવ હિંસારંભ કરત સુખ સમજે, મૃષા બોલ ચતુરાઈ; પરધન હરન સમર્થ હાવે, પરિગ્રહ વધત બડાઈ. દેખો વચન રાખે કાયા દઢ રાખે, મિટે ન મન ચપલાઈ; થાતે હોતે ઔરકી ઓર, શુભ કરણી દુ:ખદાઈ. દેખો જોગાસન કરે પવન નિરોધે, આતમષ્ટિ ન જાગે; કથની કથત મહંત કહાવે, મમતા ભૂલ ન ત્યાગે. દેખોo આગમ વેદ સિદ્ધાંત પાઠ સુને , હિયે આઠ મદ આણે; જાતિ લાભ કુળ બલ તપ વિધા, પ્રભુતા રૂપ બખાણે. દેખો જડશું રાચે પરમપદ સાધે , આતમ શક્તિ ન સુજે; વિનય વિવેક વિચાર દ્રવ્યકો, ગુણે પયય ન બુજે. દેખો જસવાલે જસ સુની સંતોષે, તપવાલે તપ શોષે; ગુનવાલે પરગુણ; દોષે, મતવાલે મત પોષે, દેખો ગુરુ ઉપદેશ સહજ ઉદયાગત, મોહ વિકલતા છુટે; શ્રીનયવિજય ‘ સુજસ’ વિલાસી , અચલ અક્ષયનિધિ લૂટે. દેખો ધ્રુવ ૧૬૭૧ (રાગ : કેદાર) મેં કીનો નહીં તુમ બિન ઔરશું રાગ (૨). દિન દિન વાન ચઢત ગુણ તેરો, ન્યુ કંચન પરભાગ; રનમેં હે કપાયકી કાલિમા, સો ક્યું સેવા લાગ ? મેં રાજહંસ તું માન સરોવર, ઔર અશુચિ રૂચિ કાગ; વિષય “ભુજંગમ ગરૂડ તું કહિયે, ઔર વિષય વિષનાગ, મેં ઔર દેવ જલ છીલર સરીખે , તું તો સમુદ્ર અથાગ; તું સુરતરૂ જગ વાંછિત પૂરને , ર તે સૂકે સાગ. મેં તું પુરૂષોત્તમ તું હી નિરંજન , તું શંકર વડભાગ; તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ , તું હી દેવ વીતરાગ. મેં સુવિધિનાથ તુજ ગુણ ફૂલનકો, મેરો દિલ હૈ બાગ; ‘જસ’ કહે ભમર રસિક હોઈ તામું, લીજે ભક્તિ પરાગ. મુંo ડિ (૧) સાપ ૧૬૭૦ (રાગ : ભૂપાલતોડી) મેરે પ્રભુશું, પ્રગટયો પૂરન રાગ; જિન ગુણ ચંદ્ર કિરનશું ઊમગ્યો, સહજ સમુદ્ર અથાગ. ધ્રુવ ધ્યાતા ધ્યેય ભયે દોઉ એકહુ, મિટયો ભેદકો ભાગ; ક્લ વિદારી છલે જબ સરિતા, તબ નહિ રહત તડાગ. મેરેo સીલ તપ સંજમ વિરતિ દાને પૂજાદિક, અથવા અસંજમ કષાય વિપૈભોગ હૈ, કોઈ સુભરૂપ કોઈ અશુભ સ્વરૂપ મૂલ, વસ્તુકે વિચારત દુવિધ કમરોગ હૈ; ઐસી બંધ પદ્ધતિ બખાની વીતરાગ દેવ, આતમ ધરમમેં કરમ ત્યાગ-જોગ હૈં, ભવ-જલ-તેરૈયા, રાગ દ્વેષકો હરૈયા, મહા મોખકો કરૈયા એક શુદ્ધ ઉપયોગ હૈ. - બનારસીદાસ ભ્રમરા દો દિન કઠિન હય, સુખ દુઃખ સહે શરીર; જ્યાં લગી મોરે તકી, તાં લગ બેઠ કરીર. ૧૦૨૧ ભજ રે મના ચલનો ભલો ન કોસકો, દુહિતા ભલી ન એક; માંગવો ભલો ન બાપપું, જો પ્રભુ રાખે ટેક. | ૧૦૨૦ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy