SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવાસગ દસા - અધ્યયન 3. ... [.૩૧] - ચુલની પિતા દ્વારા પ્રતિમા આરાધના, - દેવગતિ, સ્થિતિ, મહાવિદેહે મુક્તિ અધ્યયન-૪-“સુરાદેવ” [.૩૨] - ઉપોદઘાત, સુરાદેવ ગૃહપતિ, તેની સંપત્તિ, ભ૦પાસે શ્રાવકધર્મ સ્વીકાર, ધર્મ આરાધના - દેવ પરીક્ષા, ત્રણ પુત્રનું વધદૃશ્ય, સુરાદેવની દૃઢતા - સોળ રોગ ઉત્પન્ન કરવાની, મૃત્યુની ધમકી [33] - સુરાદેવની વિચલિતતા, ધન્યા ભાર્યાનું આશ્વાસન - શેષ ચુલનીપિતાવતુ, દેવગતિ, સ્થિતિ, મોક્ષ અધ્યયન-૫-“ચુલ્લશતક” [.૩૪] - ચુલ્લશતક ગૃહપતિ, તેની સંપત્તિ, બહુલા ભાય - ભ૦ પાસે વ્રત ગ્રહણ, શેષ કથન કામદેવ વત્ [.૩૫] - દેવ ઉપસર્ગ, પુત્ર હત્યા ધમકી, શ્રાવકની દૃઢતા - સર્વ સંપત્તિ ફેંકવાની ધમકી, શ્રાવક વિચલિત - ભાર્યાનું આશ્વાસન, શેષ સુરાદેવ મુજબ [.૩૬] - દેવગતિ, સ્થિતિ, મહાવિદેહે મોક્ષ અધ્યયન-૬-કુંડકોલિક [.૩૭] કુંડકોલિક ગાથાપતિ, તેની સંપત્તિ, શ્રાવક વ્રત [.૩૮] - ધર્મારાધના, દેવપરીક્ષા, ગોશાલકના નિયતિવાદની પ્રશંસા, ભ૦ મહાવીરના પુરુષાર્થવાદની અવજ્ઞા - કુંડકોલિક દ્વારા નિયતિવાદ ખંડન, પુરુષાર્થવાદ સ્થાપન - દેવનું ગમન, ભ૦નું સમવસરણ, કુંડકોલિકનું જવું [.૩૯] ભ૦ દ્વારા કુંડકોલિકની પ્રશંસા, શ્રમણાદિને બોધ [.૪૦] - કુંડકોલિકનો શ્રમણોપાસક પર્યાય, ધર્મજાગરણ, - ઉપાસક પ્રતિમા પાલન, દેવગતિ યાવતુ મોક્ષ અધ્યયન-૭-“સદાલપુત્ર [.૪૧] - આજીવિકો પાસક સદાલપુત્ર કુંભાર, તેની સંપત્તિ, [.૪૨] - આજીવિક ધર્મારાધના, દેવ દ્વારા મહામાન અરિહંતની ઉપાસના માટે પ્રેરણા, સદાલ પુત્રને ગૌશાલકના આવવાની ભ્રાંતિ, નિમંત્રણા વિચાર [.૪૩] - ભO મહાવીરનું આગમન, સદ્દાલપુત્રનું ત્યાં જવું - ધર્મશ્રવણ, દેવાગમન વૃત્તાંત, ભ૦ને નિમંત્રણ મુનિ દીપરત્નસાગર સર્જિત 188 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy