SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ... ઉવાસગ દસા - અધ્યયન. ૧ ... [.૧૬] - શ્રાવકની અગિયાર પ્રતિમાની આરાધના, - તપકૃશકાયા, ધર્મ જાગરિકા, મારણાંતિક સંલેખના - આનંદને અવધિજ્ઞાનોત્પત્તિ, અવધિ વિષયક્ષેત્ર [.૧૭] - ભ૦ મહાવીરનું પુનરાગમન, ગૌતમ સ્વામી પરિચય - ગૌતમ દિનચર્યા, ભિક્ષાર્થે ગમન, આનંદ વિશે શ્રુતિ [.૧૮] - આનંદ દ્વારા ગૌતમને ભાવ વંદન, અવધિની વાત, - ગૌતમને સંદેહ, ભ૦ દ્વારા સમાધાન, ક્ષમાયાચના [.૧૯] - આનંદનો શ્રમણોપાસક પર્યાય, પ્રતિમા આરાધના, - અનશન, આલોચનાદિ, દેવગતિ, સ્થિતિ, મોક્ષ ધ્યયન-૨-“કામદેવ” [.૨૦] - ઉપોદઘાત,કામદેવ ગૃહપતિ, સંપત્તિ, શ્રાવક વ્રત [.૨૧- - મિથ્યાદૃષ્ટિ દેવ ઉપસર્ગ, પિશાચરૂપ વર્ણન -.૨૩] - પિશાચ રૂપે કામદેવની પરીક્ષા, કામદેવની દૃઢતા [.૨૪- - દેવ દ્વારા-હાથી, સર્પ, રૂપે કામદેવની પરીક્ષા -.૨૫] - કામદેવની દૃઢતા, દેવ દ્વારા પ્રશંસા, સ્વરૂપદર્શન [.૨૬] ભ૦ મહાવીરનું આગમન, કામદેવનું દર્શનાર્થે જવું [.૨૭] - કામદેવને ઉપસર્ગ સંબંધિ પૃચ્છા, કામદેવની – દૃઢતાનું વર્ણન, ભO દ્વારા શ્રમણોને હિતશીક્ષા [.૨૮] - કામદેવ દ્વારા શ્રાવક પ્રતિમા આરાધના - શ્રમણોપાસક પર્યાય, સંલેખના, દેવગતિ, સ્થિતિ - ગૌતમનો પ્રશ્ન, કામદેવનો પછી મહાવિદેહે મોક્ષ અધ્યયન-૩-“ચુલની પિતા” [.૨૯] - ઉપોદઘાત, ચુલનિપિતા, તેની સંપત્તિ - ભ0 મહાવીર પાસે શ્રાવકવ્રત ગ્રહણ, આરાધના - દેવ ઉપસર્ગ, ચલનીપિતાની દૃઢતા, મોટા પુત્રને મારવાની ધમકી, વધ દૃશ્ય, ચુલનીની દઢતા, વચલા અને નાના પુત્રનું પણ વધ દૃશ્ય - માતાને મારવાની, લોહી છાંટવાની ધમકી [.૩૦] - ચલની પિતાનું વિચલત થવું, દેવ-અદૃશ્ય - માતાનું ચુલની પિતાને આશ્વાસન, આલોચનાપ્રતિક્રમણ કરવા પ્રેરણા, આલોચનાદિ ગ્રહણ મુનિ દીપરત્નસાગર સર્જિત 187 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy