SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ... નાયાધમકા – શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧૬ ... [૧૭૧] - દ્રોપદીનું સ્નાન, જિન પૂજા, અંતઃપુરગમન [૧૭] - દ્રોપદીનો સ્વયંવર મંડપમાં પ્રવેશ, પાંચ પાંડવ સાથે લગ્ન, પ્રીતિદાન, વિદાય [૧૭૩] હસ્તિનાપુરે આગમન, ઉત્સવ આદિ વિધિ [૧૭] કચ્છલ નારદનું આગમન, તેનો સત્કારાદિ [૧૭૫] - દ્રૌપદી દ્વારા અસંયમી નારદનો અનાદર - દ્રૌપદીનો બદલો લેવા નારદનો સંકલ્પ - ધાતકીખંડે અમરકંકામાં પદ્મનાભ રાજા - નારદનું ત્યાં ગમન, દ્રૌપદીનું રૂપ વર્ણન - મિત્ર દેવની મદદથી દ્રૌપદીનું અપહરણ - દ્રૌપદી દ્વારા તપ આરંભ [૧૭] - દ્રૌપદીની શોધખોળ, કુંતીની કૃષ્ણને પ્રાર્થના - નારદને કૃષ્ણ પાસે આવવું, દ્રૌપદીના સમાચાર - કૃષ્ણ અને પાંડવોનું સસૈન્ય વૈતાલી ગમન - કૃષ્ણનો અઠ્ઠમ તપ અને સુસ્થિત દેવ સાધના - કૃષ્ણ અને પાંડવોનું અમરકંકા પહોંચવું - પદ્મનાભ સાથે પાંડવો અને કૃષ્ણનું યુદ્ધ - દ્રૌપદી સાથે પાંડવ અને કૃષ્ણનું ભરતે પ્રયાણ [૧૭૭] - ધાતકી ખંડ પૂર્વાર્ધ, ભરતક્ષેત્ર, કપિલ વાસુદેવ - ભ૦ મુનિસુવ્રતનું સમવસરણ, વાસુદેવની જિજ્ઞાસા, - ભO દ્વારા સમાધાન, એક ક્ષેત્રમાં એક સાથે બે અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ મળે નહીં - શ્રીકૃષ્ણ અને કપિલ વાસુદેવ મળે નહીં - શ્રીકૃષ્ણ અને કપિલ વાસુદેવનો શંખનાદ [૧૭૮] - પાંડવોનો હોડી દ્વારા ગંગા પાર, કૃષ્ણની બળ પરીક્ષા હેતુ હોડી પાછી ન મોકલવી, ફુદ્ધ કૃષ્ણ દ્વારા પાંડવોનો રથ ચૂર્ણ, દેશનિકાલ, રથમદન તીર્થ - કૃષ્ણનું દ્વારિકા આગમન [૧૭] - પાંડવોને હસ્તિનાપુર આગમન, વૃત્તાંત કથન - પાંડુ રાજા, કુંતીનું દ્વારિકા ગમન - પાંડુ મથુરા બનાવવી, ત્યાં પાંડવોનો નિવાસ મુનિ દીપરત્નસાગર સર્જિત 181 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy