SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ... નાયાધમકહા - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧૫ ... (૧) અધ્યયન-૧૫-“નંદીકળ” [૧૧૭] - ઉપોદઘાત, ધન્ય સાર્થવાહ, વેપારાર્થે ગમન - માર્ગમાં નંદીફળ ખાનારનું મૃત્યુ, અન્યનો બચાવ - ભ૦નો કથા-બોધ-કામભોગા સક્તિથી ભવભ્રમણ - સ્થવિરો પાસે ધન્યની દીક્ષા, અભ્યાસ, સંયમ, અનશન, મોક્ષ (૧) અધ્યયન-૧૬-“અવરકંકા” [૧૫૮] ઉપોદઘાત, નાગશ્રી બ્રાહ્મણી, કડવાતુંબડાનું શાક [૧૫૯] - ધર્મરુચિ અણગાર, માસક્ષમણ, જીવન-કવન - પારણે નાગશ્રી દ્વારા કડવા તુંબડાના શાકનું દાન - ધર્મ ઘોષ સ્થવિરને ગૌચરી દેખાડવી, શાકની પરીક્ષા, ખાવાનો નિષેધ, પરઠવવા આદેશ - શાકની એક બુંદ પરઠવવી, હજારો કીડીનું મોત - હિંસાથી વ્યથીત મુનિને શાક ખાવાથી વેદના - મુનિની અંતિમ આરાધના, સમાધિ મૃત્યુ - સર્વાર્થસિદ્ધ ઉપપાત, મહાવિદેહે મોક્ષ [૧૬] - નાગશ્રીની નિંદા, ઘરમાંથી કાઢી મુકવી - સોળ રોગ ઉત્પત્તિ, દુર્ગતિ, ભવભ્રમણ [૧૬૧] સુકુમાલિકા રૂપે ઉત્પત્તિ, યૌવન પ્રાપ્તિ [૧૦ર- - સાગરપુત્ર સાથે વિવાહ, અનિષ્ટ સ્પર્શથી સાગરનું-૧૬૫] ગુહાગમન, ભિખારીને સોંપવી, ભિખારી પલાયન, - સુકુમાલિકાની દાન અભિરુચી, ગોપાલિકા આર્યા પાસે દીક્ષા, ગામ બહાર આતાપના, છક તપ [૧૬] લલિતા ટોળકી, દેવદત્તા ગણિકા સાથે ભોગ લીલા, સુકુમાલિકા સાધ્વી દ્વારા કામભોગ-નિયાણું [૧૬] - સુકુમાલિક આર્યાનું શરીરબકુશ થવું. - ગોપાલિકા આર્યાનો નિષેધ, સ્વતંત્ર વિહાર - આલોચનાદિ રહિત મૃત્યુ, દેવગણિકા થવું [૧૧૮] - દ્રુપદ રાજાની દ્રૌપદી નામે પુત્રી રૂપે જન્મ [૧૬૯- - સ્વયંવર રચના, વિવિધ રાજ્ય દૂત પ્રેષણ -૧૭૦] - સ્વયંવર મંડપમાં અનેક રાજાનું આગમન મુનિ દીપરત્નસાગર સર્જિત 180 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy