SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ .. નાયાધમકહા - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૮ ... [.૧૦૪- - દીક્ષાર્થે પ્રયાણ-વર્ણન, દીક્ષા ગ્રહણ વિધિ -.૧૦૯] - દીક્ષા સમય-નક્ષત્ર-તપ-સહ દીક્ષીતો - નંદીશ્વર દ્વીપે મહોત્સવ, મલ્લીને કેવળજ્ઞાન - કુંભ અને પદ્માવતીનો શ્રાવક ધર્મ સ્વીકાર - જિતશત્રુ આદિની દીક્ષા, ભ૦ મલ્લીની સંપદા - ભ૦ મલ્લીનું વર્ણન, ગૃહવાસાદિ પર્યાય - ભ૦ મલ્લીનું નિર્વાણ-તિથિ, નક્ષત્રાદિ (૧) અધ્યયન-૯-“માકંદી” [૧૧] - ઉપોદઘાત, જિનપાલિત-જિનરક્ષિત ભાઈ - વ્યાપારાર્થે લવણ સમુદ્રયાત્રા, સેંકડો યોજન જવું [૧૧૧] - યાત્રામાં વિપ્ન, વહાણ ભાંગવું, [૧૧૨] - પાટીયાના સહારે બંનેનું રત્નદ્વીપ પહોંચવું - રત્નદ્વીપ દેવી દ્વારા બંનેને પોતાના આવાસે રાખવા - દેવીનો બંને ભાઈ સાથે વિપુલ કામ ભોગ [૧૧૩- - સુસ્થિત દેવના આદેશથી દેવીનું ગમન -૧૨] - બંને ભાઈ પાસે પૂર્વાદિ દિશાનું ઋતુવર્ણન, - દક્ષિણ દિશામાં ન જવાની આજ્ઞા [૧૨૩] - બંને ભાઈનું પૂર્વાદિ ક્રમે દક્ષિણ દિશાગમન - શૂલારોપિત પુરુષ દ્વારા સાચી સ્થિતિનું જ્ઞાન [૧૨૪] - શૈલક્યક્ષનું વર્ણન, તેની સાધના, - યક્ષારૂઢ બંને ભાઈનું ચંપાનગરી પ્રસ્થાન [૧૨પ- - ચલચિત્ત જિનરક્ષિતનો દેવી દ્વારા વધ -૧૩૫] - ભવ દ્વારા કથાબોધ, કામભોગથી ભવભ્રમણ [૧૩૬- - સ્થિરચિત જિનપાલિતનું સ્વગૃહાગમન -૧૪૦] - જિનપાલિતની દીક્ષા, સ્વર્ગ, મોક્ષ કથન - ભ૦ મહાવીર દ્વારા ચિત્તધૈર્યનો ઉપદેશ (૧) અધ્યયન-૧૦-“ચંદ્રમા” [૧૪૧] ઉપોદઘાત, ચંદ્ર દૃષ્ટાંતથી જીવ ગુણની હાનિ-વૃદ્ધિ (૧) અધ્યયન-૧૧-“દાવદ્રવ” [૧૪] - ઉપોદઘાત, દાવદ્રવ, વૃક્ષ, સમુદ્ર, દ્વીપ વાયુ ઉપમા - ઉપમા થકી આરાધક-વિરાધકતા કથન મુનિ દીપરત્નસાગર સર્જિત 178 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy