SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ... નાયાધમકા - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૮ ... અહંન્નક દ્વારા ચંદ્રછાયને મલ્લિકુંવરી વૃતાંત - ચંદ્રચ્છાય દ્વારા મલ્લિકુંવરી માટે યાચના [.૮૯] - સાવથી નગરી, રુકમી રાજા, સુબાહુ કન્યા - વર્ષઘર દ્વારા મલ્લિકુંવરીનું મહિમાગાન - રુકમી રાજા દ્વારા મલ્લિકુંવરી માટે યાચના [.૯૦] - વારાણસી નગરી, શંખરાજા, મલ્લિના દિવ્ય કુંડલની જોડનું ખુલી જવું, સોની દ્વારા ન સંઘાતા તે બધાંનો દેશ નિકાલ, વારણસી જવું - શંખરાજા પાસે મલ્લિનું વૃત્તાંત કથન - શંખરાજા દ્વારા મલ્લિકુંવરીની યાચના [.૯૧] - હસ્તિપુરનગર, અદીન શત્રુ રાજા, - ચિત્રકાર દ્વારા મલ્લિકુંવરીનું ચિત્ર નિર્માણ - ચિત્રકારના અંગુઠાનું છેદન, દેશનિકાલદંડ - અદીનશત્રુને મલ્લીકુંવરીનું ચિત્ર આપવું - અદીનશત્રુ દ્વારા મલ્લીકુંવરીની યાચના - કંપીલપુરનગર, જિત શત્રુરાજા, ચોખા પરિવારિકા - શૌચધર્મ પ્રતિપાદન, મલ્લી દ્વારા તેનો પરિવાર - ચોખાનું અદીનશત્રુ પાસે મલ્લી વિશે કથન - અદીન શત્રુ દ્વારા મલ્લીકુંવરીની યાચના [.૯૩- - જિત શત્રુ આદિ છ રાજદૂતનું મિથિલાએ આગમન -.૯૫] - દૂતોનું અપમાન, છએ રાજા દ્વારા મિથિલાને ઘેરો - કુંભ રાજા દ્વારા મલ્લી કુંવરીને સર્વ વૃત્તાંત કથન - છ એ રાજાને મોહનઘરમાં બોલાવી-પ્રતિબોધ - છ એ રાજાને જાતિ સ્મરણ, સ્વસ્થાન ગમન - મલ્લીકુંવરીનો પ્રવજ્યા સંકલ્પ [.૯૬- - શક્રાસન કંપન, વર્ષિદાનનું સુવર્ણ પ્રમાણ, -.૯૮] - જંભક દેવ દ્વારા તેટલા દ્રવ્યની વ્યવસ્થા - મલ્લિકુંવરી દ્વારા વર્ષીદાન આદિ પ્રવૃત્તિ [.૯૯- - દેવો દ્વારા દાન ઘોષણા, લોકાંતિક દેવાગમન -.૧03] - ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતી, દીક્ષા ઉત્સવ મુનિ દીપરત્નસાગર સર્જિત 177 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy