SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ '... ભગવઈ– શતક. ૬, ઉદ્દેશક. ૧૦ ... [૩૨૨] બધાં પ્રાણી દુઃખ કે સુખને વેદ-ચઉભંગી, એકાંત દુઃખ વેદન નહીં [૩ર૩- - નૈરયિકાદિ સર્વે આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુદગલોને આહરે -૩૨૬] - કેવલી ઈન્દ્રિયો દ્વારા ન જાણે, તેનું કારણ ઈત્યાદિ વિષય ----*----*---- શતક-૭ (૭) ઉદ્દેશક-૧-“આહાર” [૩૨૭] દશ ઉદ્દેશકની વિષય સૂચક ગાથા [૩૨૮] - ભવાંતર જતા આરંભ સમયોમાં જીવનું આહારક – અનાહારકપણું - સામાન્ય જીવ વિશેષ અને ચોવીશ દંડકમાં વર્ણન - જીવના યાવત વૈમાનિકનો અલ્પાહાર પહેલા-છેલ્લા સમયે [૩૨૯) લોક સંસ્થાન સ્વરૂપ, તે લોકને અરિહંત જાણે જુએ-સિદ્ધ થાય [330] શ્રમણોપાસકને સામાયિકમાં પણ સાંપરાયિક ક્રિયા અને તેનો હેતુ [33૧] પ્રથમ અણુવ્રત સંબંધે અતિચાર વિષયક સ્પષ્ટતા [33] શ્રમણને આહારદાનથી શ્રમણોપાસકને પ્રાપ્ત થતા લાભ [૩૩૩] - કર્મ રહિત જીવની ગતિ, તે ગતિના છ કારણો - આ કારણો સમજાવવા માટીથી લિંપેલ તુંબડાનું દૃષ્ટાંત - કમરહિત જીવની ગતિ વિષય શિંગ, ધૂમ, બાણું દૃષ્ટાંત [૩૩૪] દુઃખી જ દુઃખયુક્ત હોય, નૈરયિકાદિમાં પણ તેમ, દુઃખના પાંચ દંડક [૩૩૫] ઉપયોગ રહિત સાધુને સાંપરાયિકી ક્રિયા લાગે, તેનું કારણ [33] અંગાર, ધૂમ, સંયોજના દોષની વ્યાખ્યા, દોષ રહિતનું સ્વરૂપ [33] ક્ષેત્ર-કાળ-માર્ગ-પ્રમાણ અતિક્રાંત આહારની વ્યાખ્યા [૩૩૮શસ્ત્રાતીત, શસ્ત્રપરિણત, એષિત, બેષિત, સામુદાયિક ભિક્ષા (૭) ઉદ્દેશક-૨-“વિરતિ” [૩૩૯] સુપ્રત્યાખ્યાન, દુષ્પત્યાખ્યાનનું સ્વરૂપ [૩૪૦- પ્રત્યાખ્યાનના બે ભેદ-મૂલગુણ અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન -૩૪૨] - મૂલોત્તર ગુણ પ્રત્યાખ્યાનના પેટાભેદોનું વર્ણન [૩૪૩] - જીવો મૂલગુણ પ્રત્યાખ્યાન, ઉત્તર ગુણ પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની . ચોવીશ દંડકમાં વિચારણા અને અલ્પબદુત્વ - પ્રત્યાખ્યાનભેદને આશ્રીને ચોવીશ દંડકમાં અલ્પ બહુત્વ - જીવોનું સંયત, અસંયત, સંયતાસંમતપણું - ચોવીશ દંડકમાં સંયતાદિ, સંયત-આદિનું અલ્પબહુત્ત્વ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 129
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy