________________
ભગવઈ– શતક. ૬, ઉદ્દેશક. ૫ [૯૨- - કૃષ્ણરાજી-તેના ભેદ, સ્થાન, સ્વરૂપ, પરિમાણ,
-૨૯૪] - કૃષ્ણરાજીમાં ઘર, ગ્રામ આદિ અને સ્થૂલ અપ્લાયાદિ નથી,
- તેમાં મેઘ છે, ગાજવીજ છે – તેના કર્તા દેવ છે
તેમાં ચંદ્ર-સૂર્ય કે તેની પ્રભા નથી, પરમકાળી છે, આદિ તમસ્કાયવત્ [૯૫- - લોકાંતિક વિમાનોનું સ્થાન, તેના નામો, લોકાંતિક દેવો -૨૯૯] - સારસ્વતાદિ દેવો અને તેના વિમાનો અને પરિવાર
લોકાતિક વિમોનોનો આધાર, સ્થિતિ, લોકાંતનું અંતર (૬) ઉદ્દેશક-૬-“ભવ્ય”
[300] પૃથ્વી (નરક) સાત યાવત્ અનુત્તર વિમાન-પાંચ [૩૦૧] નૈરયિકાદિમાં મારણાંતિક સમુદઘાત, ઉત્પત્તિ, આહાર, શરીરાદિ (૬) ઉદ્દેશક-૭-‘શાલી’ [૩૦૨- - શાલી આદિ, મસૂરઆદિ, અળસી આદિની વિવિધ સ્થિતિ -૩૦૬] - મુહૂર્તના શ્વાસોચ્છવાસ, અહોરાત્રના મુહૂર્ત આદિ કાલ ગણના [3૦૭- - પલ્યોપમ, સાગરોપમનું સ્વરૂપ (ઉપમા દ્વારા) -૩૧૧] - ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ, આરાનું કાળમાન [૩૧૨] જંબુદ્રીપે આ અવસર્પિણીના પહેલાં આરાનું સ્વરૂપ (૬) ઉદ્દેશક-૮-“પૃથ્વી” [૩૧૩- - પૃથ્વીઓ આઠ-રત્નપ્રભાથી ઈષપ્રાગ્મારા પર્યન્ત -૩૧૪] - રત્નપ્રભાદિ પૃથ્વી નીચે ગ્રામ-નગરાદિ નથી, મેઘ છે, ગાજવીજ છે, સૌધર્મ યાવત્ સર્વાર્થસિદ્ધ કલ્પ વર્ણન ઉપર મુજબ જાણવું
[૩૧૫] આયુષ્ય બંધ છ પ્રકારે છે-ચોવીશે દંડકમાં, બાર આલાપકો
[૩૧૬] લવણસમુદ્ર વર્ણન, દ્વીપ સમુદ્રના નામનું સ્વરૂપ (૬) ઉદ્દેશક-૯-‘કર્મ”
[૩૧૭] જ્ઞાનાવરણીય કર્મબંધ સમયે બંધાતી કર્મપ્રકૃતિ (પન્નવણા-સાક્ષી) [૩૧૮] - બાહ્ય અને દેવલોકવર્તી પુદગલ ગ્રહીને મહદ્ધિક દેવ વિકુર્વણા કરે - વર્ણ આદિને વિપયર્ય કરવામાં દેવનું સામર્થ્ય
[૩૧૯] અવિશુદ્ધ લેશ્યાયુક્ત, વિશુદ્ધ લેશ્યાયુક્ત દેવનું જોવું-જાણવું (૬) ઉદ્દેશક-૧૦-‘અન્યતીર્થિક’
[૩૨૦] સર્વ જીવોને કોઈ સુખ-દુઃખ દેવામાં સમર્થ નથી, તેનું કારણ
[૩૨૧]-જીવનું સ્વરૂપ-નૈરયિકાદિને આશ્રીને – જીવ-ચૈતન્ય, જીવ-પ્રાણધારણ, ભવસિદ્ધિકપણું
મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
128