SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જશભાવનાની થઇ ભગવાન ઋષભદેવનો વૈશત્રુ ܀ ભવસાગરથી તરવાનો માર્ગ બતાવનાર આદિ તીર્થાધિનાથ ભગવાન ઋષભદેવે ધર્મતીર્થનું પ્રવર્તન કરી ધર્મયુગનો પ્રારંભ કર્યો. આ કાને ધર્મતીર્થ ઉપરાંત દાનતીર્થની સ્થાપના પણ તેમના કારણે સૌ પ્રથમ થાય છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ ઋષભદેવ અંદરમાં નિર્વિકલ્પ દાના સાતમા ગુણસ્થાને હોય ત્યારે નિસ્તરંગ ચૈતન્યના પ્રતાપનરૂપ વીતરાગદશાની વૃદ્ધિરૂપ નિશ્ચય તપના પ્રભાવે થઇ. આ કાર્ય સાધવામાં તેમની નિર્જરાભાવનાના અવિપાક નિર્જરા અને ગુણશ્રેણી નિર્જરા કરી અનંત ચિંતવનનો અનન્ય ફાળો છે. કર્મોનો ક્ષય કરે છે. અને તેઓ બહારમાં સવિકલ્પ દશાના છઠ્ઠા ગુણસ્થાને હોય ત્યારે બાર પ્રકારના શુભરાગરૂપ વ્યવહાર તપના પ્રભાવે સત્તામાં રહેલ કર્મની સ્થિતિ-અનુભાગની ક્ષીણતારૂપ કર્મની નિર્જરા કરે છે. આ બાર પ્રકારના તપના કારણે ઉત્પન્ન થતા સાતિશય પુણ્યના પ્રભાવે તેમને આઠેય પ્રકારની મહાન ઋધ્ધિ અને તેમના પેટાભેદના ચોસઠ પ્રકાર પૈકીની મોટાભાગની ઋદ્ધિની પ્રગટતા થાય છે. આ રીતે તપના પ્રભાવે આ અનંત કર્મોની નિર્જરા અને આઠ મહાન ઋદ્ધિને પ્રાપ્તિ થતા ઋષભમુનિરાજનું આંતર-બાહ્ય સ્વરૂપ એકદમ અનોખું જણાય છે. નિર્જરાભાવના ભાવવાના કારણે ભવાન-સોંગથી અત્યંત વિરક્ત થઇ મહારાજા ત્રાષભદેવ સ્વયં દિક્ષીત થઇ નિગ્રંથ દિગંબર જિનલિંગ ધારણ કર્યુ. જિનલિંગ ધારણ કર્યા પછી તુરત જ ઋષભમુનિરાજે કર્મની નિર્જરા માટે દુર્ધર તપશ્ચર્યા આદરી અને છ મહિનાનો પ્રતિમાયોગ ધારણા કરી નિશ્ચલપણે કાર્યોત્સર્ગમુદ્રામાં મૌનપૂર્વક ઊભા રહ્યા. તપોનિષ્ઠ તીર્થંકર મુનિરાજ ઋષભદેવને તપના પ્રભાવે કર્મની નિર્જરા થઇ અનેક નવની પ્રગટતા ૧૮૨ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની ઃ બાર ભાવના :
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy