SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ અને મોક્ષનું જ ઉપાદેયપણું છે. મોક્ષ અને મોક્ષમાર્ગ ઉપાદેય છે તો તેથી વિરુદ્ધ સંસાર અને તેનો માર્ગ હેય છે તે સમજી શકાય છે. સંઘરભાવનાના અભ્યાસથી સંસાર અને તેના માર્ગનું દેવપણું સમજતા સંસાર પ્રત્યે સહજ વૈરાગ્ય ઉત્પન્ન કરનાર છે. આ રીતે સંવરભાવનાનો અભ્યાસ અને તેનું ચિંતન સંસાર પ્રત્યેના વૈરાગ્યનું કારણ પણ જાણવું ----.-.-.-.-.-. પ્રયોજનપૂર્વકનું વિશેષફળ આવા પ્રાપ્ત પ્રાપ્ત સંવરમાવનાના અભ્યાસનું પ્રયોજન ગન પૂર્વના વૈરાગ્યને ઉત્પન્ન કરાવવાનું છે. પ્રયોજનપૂર્વક સંવરભાવનાના અભ્યાસથી થતાં બે મુખ્ય વિશેષ ફળ આ પ્રકારે ૧. મોક્ષમાર્યાનું સ્વમ સમજાવે ર. મુનિશાની ભાવના કરાવે દ્ર ૧. મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવે સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રપ રત્નત્રયને મોક્ષમાર્ગ શહે છે. સંવરભાવનાનો અભ્યાસ આવા મોક્ષમાર્ગના સ્વરૂપને સમજાવનારો છે. સંવર એ આત્માની વીતરાગીદશા છે. વનરાશા ચન-ન-ચારિત્ર્ય રચન પરિણામે હોય છે. રત્નત્રય પોતે જ મોક્ષમાર્ગ છે. તેથી સંપર એ પોતે જ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. સંઘરાવનાનો અભ્યાસ સંઘરના એટલે કે મોક્ષમાર્ગના સ્વરૂપને સમજાવનારો છે. ર. મુનિદશાની ભાવના કરાવે અંદરમાં ત્રણ કષાયના અભાવપૂર્વક શુદ્ધામનું સ્વવેદન અને બહારમાં પંચમહાવ્રતાદિ શુભભાવો તે મુનિદશા છે. અવરભાવનાનો અભ્યાસ માન-દશાના આવા સ્વરૂપને સમજાવનારો અને મુનિ-દશા પ્રાપ્ત કરવાની ભાવના કરાવનારો છે. સંવરની મુખ્યતા મુનિશામાં હોય છે. તેથી સંઘરદશાના આદર્શ ઉદાહરણ તરીકે મુનિદશા માનવામાં આવે છે. શુદ્ધાત્માના સ્વરસંવેદનરૂપ નિશ્ચય મુનિદશા એ પોતે જ નિશ્ચય સંવર ૮. સંસારભાવના છે. અને પંચમહાવ્રતાદિ શુભભાવોરૂપ વ્યવહાર મુનિદશા એ જ વ્યવહાર સંવર છે. તેથી સંવરનું સ્વરૂપ એ જ મુનિશાનું સ્વરૂપ છે. સંવરમાવનાનો અભ્યાસ સંઘરના સ્વરૂપને સમજાવનારો હોય છે. ના સંવરના સ્વરૂપમાં મુનિશાનું સ્વરૂપ સમાય જતું હોવાથી તે મુનિદશાના સ્વરૂપને પણ સમજાવનારો કહી શકાય છે. મુનિશાના સ્વરૂપની સાચી સમજણપૂર્વક જ મુનિદશા પ્રાપ્ત કરવાની માવના સમવે છે. પરિપૂર્ણ સંઘરદશા પ્રગટ કરવા માટે મુનિશા જરૂરી છે. સંવરમાવનાનો અભ્યાસ મુનિનું સ્વરૂપ સમજાવી સંઘરા પ્રગટ કરવા માટે તે મુનિશા પ્રાપ્ત કરવાની માવના કરાવનારો છે. ઉપસંહાર સંવર એટલે રોકાવું કે ટકાવવું તે છે. નવીન પૌદ્ગલિકર્મનું જીવના પ્રદેશોમાં આવવાનું અટકવું તે સંવર è. શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવના કારણે નવીન કર્મોનો માવ અટકે છે તેથી તે સંઘર છે. શુભાશુભભાવને રોકવામાં સમર્થ આત્માનો શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવ તે ભાવસંવર અને માવસંવરના કારણે નવીન કર્મોના આસવનો નિરોઘ થાય તે દ્રવ્યસંવર છે. જે આવા દ્રવ્યભાવરૂપ સંવરના સ્વરૂપને દર્શાવતી સંવરમાવનાનો અભ્યાસ અને ચિંતવન કરે છે તેને વીતરાગમાવરૂપ સંઘર અને તેના ફળમાં અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે. આ બાબત પંડિત દૌલતરામ નીચેના શબ્દોમાં કહે છે નિપુ-પાપ નહી છી, તમ નુભવ વિ વીબા । તિન હી વિધિ વત રોળે, સંવર સહિ સુવ ગવલોણે ।। ભાવાર્થ જે છો સંવરભાવનાના અભ્યાસ અને ચિંતવન દ્વારા શુભાશુભભાવરૂપ પુછ્ય-પાપ કરતા નથી અને પોતાના શુદ્ધાત્માસ્વરૂપના અનુભવમાં પોતાના ઉપયોગને રોકે છે તેઓ નવીન કર્યાંના ભાવને પણ રોકે છે, અને તેથી પ્રાપ્ત થતા સાક્ષાત્ સંવર અને તેના ફળમાં આત્મિક અતીન્દ્રિય સુખને પ્રાપ્ત કરી તેને અવલોકે છે એટલે કે અનુભવે છે. (છઢાળા : ઢાળ-પ : ગાથા-૧૦) ૧૫૩
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy