SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ આવવાનું અટ8વું તેને કર્મનો સંવર કહું છે. જીવનો શુદ્ધૉપયોગરૂપ વીતરાગભાવ કર્મના સંવરનું કારણ છે. સંવરદશા તે શુદ્ધોપયોગરૂપ વીતરાગમાવ છે. તેથી તે ર્મના સંવરનું કારણ છે. તેથી સંઘરશા ઉપાદેય છે. અહીં સુધી પ્રગટ વાની અપેક્ષાએ સંવસ્તું ઉપાઘ્યપણું ચિંતવવાની પ્રક્રિયાની ચર્ચા છે. હવે આશ્રયની અપેક્ષાએ એક માત્ર શુદ્ધાત્માસ્વાભાવ જ ઉપાય હોવાથી તે પરમ ઉપાડે છે. તેની ચર્ચા કરવામાં આવે છે. ૪. સંવરનો આશ્રયભૂત સુક્ષ્મસ્વભાવ પોતાના ત્રિકાળ ધ્રુવ શુદ્ધ સ્વભાવને શુદ્ધાત્મસ્વભાવ કહે છે. પોતાનો શુદ્ધાત્મસ્વમાવ નિત્ય, શળભૂત, સારભૂત, સહાયકારી, પચિ અને ત્રિકાધિશ સામર્થ્યથી સમર છે. તેથી તે પોતે જ સંવરસ્વરૂપ છે. સંપરસ્પરૂપી શુદ્ધાત્મસ્વભાવના માધયે જ આત્માની વીતરાગભાવરૂપ સંવરદશા પ્રગટે છે. શુદ્ધાત્મસ્વભાવે જ સંવરદશાના સંવરદાના એક આર્યભૂત હોવાથી સાયની અપેક્ષાએ તે પરમ ઉપાય છે. માત્ર ઉપર મુજબ સંઘરદશાનું ઉપાદેયપણું અને તેના આશ્રયભૂત શુદ્ધાત્મભાવનું પરમ ઉપાદેયપણું ચિંતવવું તે સંવરભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. સંવરભાવનાનું સાધન કે કારણ નામ સંવરનું ઉપાદે ચપણું અને તેના આયાત શુદ્ધાત્મવભાનું પરમ ઉપાદેયપણું ચિતવવું તે સંવરભાવનાની ચિંતવન પ્રથા છે. સંવરભાવનાની આ પ્રકારની ચિંતવન પ્રક્રિયા માટેનું સાધન કે કારણપણે નિગ્રંથ મુનિશા પ્રત્યેનો આદર અને ભેદજ્ઞાનની ભાવના છે. સંવની સાક્ષાત્ મૂર્તિ અને સંવરનું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ મિાવલિંગી નિગ્રંથ નિગ્રંથ મુનિશા છે. ૧૫૨ સંવરમાધનાના સર્વોતમ આદર્શ ઉદાહરણરૂપે પણ મુનિશા જ છે. આવા મુનિ પ્રત્યેનો પરમ આદર અને મુનિદશા પ્રગટ કરવાની અંતરની ઊંડી ભાવના તે જ સંવરભાવનાના ચિંતવનનું સાધન કે કારણ બની શકે છે. સંઘશદશા માટે સ્વાનુભૂતિની આવશ્યકતા હોય છે. અને સ્વાનુભૂતિ માટે સ્વ-પરના ભેદજ્ઞાનની આવશ્યક્તા હોય છે. આ રીતે મિજ્ઞાનના આઘારે સંઘરદશાની પ્રગટતા હોય છે. તેથી સ્વ-પરના મિદજ્ઞાનનો અભ્યાસ કરવાની મિાવના પણ સંવરભાવનાના ચિંતવનનું કારણ કે સાઘન થાય છે. કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવતાર છે ? સંવરદશાનું ઉપાદેયપણું અને સંઘરદશાને આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવનું પરમ ઉપાદેયપણું સમજવા માટે કરવામાં આવતાં અભ્યાસને સંવરમિાવનાનો અભ્યાસ કહે છે. સંવરભાવનાના અભ્યાસી વસ્તુપરૂપની સમજણ થાય છે. તે આ રીતે સંવરદશા પ્રગટ હોય છે અને તેના આશ્રયમૂિત શુદ્ધાત્મસ્વમાવ અપ્રગટ હોય છે. સંવરમાવનાના અભ્યાસ ઢ઼ારા અજાણ્યા અને અપ્રગટ એવા શુદ્ધાત્મસ્વભાવની ઓળખાણ થાય છે. આ ઉપરાંત મુનિશા, મિદજ્ઞાન જેવી બાબતો પણ સંવરભાવનાના અભ્યાસ સાથે રસંકળાયેલી છે. આ બઘી બાબતો પ્રયોજનભૂત આત્મવસ્તુના સ્વરૂપ સંબંધી છે. તેથી સંવરમાવનાનો અભ્યાસ વસ્ત્રસ્વરૂપની સમજ કરાવવામાં અત્યંત ઉપકારી છે. કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? નાના 44-4-9-1----------- સંવરભાવનાનો અભ્યિાસ સંવરદશાનું ઉપાદેયપણું સમજાવનારો છે. સંવરશા પોતે જ સાક્ષાત્ મોક્ષમાર્ગ અને મોક્ષનું સીધું કારણ છે. તેથી સંવરશાનું ઉપાદેયપણું એ મોક્ષમાર્ગ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્જના : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy