SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ મનાષ્ટક - ૨ જ્ઞાનસાર તેને અનંતભાગ અધિકવિશુદ્ધિવાળું એવા નામનું આ બીજું કંડક કહેવાય છે. આ કારણે ૦૦૦૦૧૦૦૦૦ આવી આકૃતિ થઈ. ततः परमेकम् ત્યારબાદ અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિવાળું એક સંયમસ્થાન જાણવું. તેથી આકૃતિ ૦૦૦૦૧૦૦૦૦૧ આ પ્રમાણે બનશે. પુનઃ असंख्येयानि = ત્યારબાદ અનંતભાગની વૃદ્ધિ રૂપે અસંખ્યાતાં એક કંડક પ્રમાણ સંયમસ્થાનો કહેવાં, તેથી આકૃતિ આ પ્રમાણે બને છે. ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦ છેલ્લાં ચાર જે સંયમસ્થાનો આવ્યાં તેને અનંતભાગ અધિકવિશુદ્ધિવાળું ત્રીજું કંડક કહેવાય છે. = મસદ્ધ્યેયમા વૃદ્ધિરૂપમ્ = ત્યારબાદ અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિવાળું એક જ સંયમસ્થાન કહેવું. જેથી આકૃતિ આવી બનશે - ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧. તત: एवमनन्तभागान्तरिताङ्गुलासङ्ख्यभागमात्रम् असङ्ख्यभागवृद्धिरूपम्, अङ्गुलासङ्ख्येय-भागकण्डकमानस्थानरूपं द्वितीयं स्थानम् । ततः सङ्ख्यातभागवृद्धिरूपं प्रथमं संयमस्थानम् । આ પ્રમાણે અનંતભાગની વૃદ્ધિવાળાં કંડક-કંડકપ્રમાણ સંયમસ્થાનો વચમાં વચમાં છે જેને એવાં અસંખ્યાતભાગની વૃદ્ધિવાળાં સંયમસ્થાનો પણ અંકુલના અસંખ્યાતમા ભાગ માત્ર પ્રમાણ-અર્થાત્ કંડક પ્રમાણ જાણવાં. તેથી આકૃતિ આવી બને છે ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧, અહીં ચાર એકડા થવાથી અસંખ્યાતભાગની વૃદ્ધિવાળું એક ઠંડક સમાપ્ત થયું જાણવું. ત્યાર પછી અંગુલના અસંખ્યાતમા ભાગવાળા કંડકના પ્રમાણરૂપે અનંતભાગ અધિક વૃદ્ધિવાળાં સંયમસ્થાનો એક કંડકપ્રમાણ કહેવાં તેથી આકૃતિ આવી બને છે ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦ તતઃ = ત્યારબાદ સંખ્યાતભાગ અધિકની વૃદ્ધિવાળું પહેલું એક સંયમસ્થાન કહેવું. તેથી હવે આકૃતિ આવી બને છે ૦૦૦૦૧૦૦૦૦૧0000૧૦૦૦૦૧૦૦૦૦૨, - ततः पुनः अनन्तभागवृद्धिरूपाणि असङ्ख्येयानि ( संयमस्थानानि ), ततः पुनः एकमसङ्ख्यभागवृद्धिरूपम् (संयमस्थानम्), ततः असङ्ख्येयानि अनन्तभागवृद्धिरूपाणि, एवमङ्गुलमात्रक्षेत्रासङ्ख्यभागप्रदेशमानकण्डकेषु गतेषु एकं सङ्ख्यातभागवृद्धिरूपं स्थानम्, एवमङ्गलासङ्ख्येयभागतुल्यानि सङ्ख्येयभागवृद्धिस्थानानि गतानि । एवं सङ्ख्यातगुणवृद्धि - असङ्ख्यातगुणवृद्धि - अनन्तगुणवृद्धिरूपाणि असङ्ख्येयानि संयमस्थानानि भवन्ति । ततः परं स्थानमसङ्ख्येय
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy