SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૫ જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ પ્રકારના ધર્મના સ્વરૂપમાં જેઓની રમણતા પ્રગટી છે અને તે ધર્મના સ્વરૂપ ઉપર ઘણો જ આદરભાવ વિકસ્યો છે. આમ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા અને આદરભાવ વડે આવા પ્રકારનો ધર્મ જે મહાત્માઓના ચિત્તમાં પરિણામ પામ્યો છે, તેઓને પણ અમારા નમસ્કાર હો, અમારા વંદન હો, તેઓ પણ અમારા ઉપર ઉપકાર કરનારા છે. સર્વજ્ઞ ભગવંતોએ કહેલા માર્ગને અનુસરનારા મહાત્માઓ પણ ધન્યવાદને પાત્ર છે. તો પછી તેવા પ્રકારના ધર્મના પરિણામથી રંગાયેલા મહાત્માઓની તો વાત કરવી જ શું? સર્વજ્ઞ ભગવંતનું શાસન જ સર્વોત્તમ શાસન છે તે શાસનને જે પામ્યા છે, જે અનુસરે છે, જે ઉપદેશે છે, જેના ચિત્તમાં આ શાસન રમે છે, તે સઘળા મહાત્માઓ ધન્યવાદને -અભિનંદનને પાત્ર છે. તેથી સર્વજ્ઞભગવંતના માર્ગમાં વર્તનારા સમસ્ત શ્રી સંઘને અમારા નમસ્કાર હો. llll निश्चये व्यवहारे च, त्यक्त्वा ज्ञाने च कर्मणि । एकपाक्षिकविश्लेषमारूढाः शुद्धभूमिकाम् ॥७॥ अमूढलक्ष्याः सर्वत्र, पक्षपातविवर्जिताः । जयन्ति परमानन्दमयाः सर्वनयाश्रयाः ॥८॥ ગાથાર્થ:- નિશ્ચયનયમાં જ અથવા વ્યવહારનયમાં જ તથા જ્ઞાનનયમાં જ કે ક્રિયાનમાં જ એકાન્ત પક્ષપાતવાળો જે ભ્રમ છે તે ભ્રમને ત્યજીને શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થયેલા, તથા લક્ષ્યને જરા પણ નહીં ચુકેલા, તથા સર્વ પ્રસંગોમાં પક્ષપાત વિનાના, સર્વનયોનો સ્વીકાર કરનારા તેથી જ પરમ આનંદમાં વર્તનારા મહામુનિઓ જય પામે છે વિજય પામે છે. ૭-૮ ટીકા - “નિશ્ચય રૂતિ સમૂઢનસ્ય તિ” અવંવિધા: પુરુષા: નર્યાન્તિ-સર્વોર્વેજ वर्तन्ते इति । कथम्भूताः पुरुषाः ? निश्चये-शुद्धात्मपरिणतिरूपे, च-पुनः व्यवहारेવીર્થપ્રવર્તનરૂપે, ચ-પુન: સને-૩યો નક્ષ, ઋનિ-ક્રિયાપક્ષે, પાક્ષિકविश्लेषम्-एकान्ताग्रहरूपं भ्रमस्थानं त्यक्त्वा-अपहाय, शुद्धभूमिकां-ज्ञानपरिपाकरूपां भूमिकामारूढाः प्राप्ताः ज्ञानानुभवस्थानस्थाः । पुनः-अमूढलक्ष्याः-लक्ष्य-वेध्यं, अथवा लक्ष्य-शुद्धात्मस्वरूपं, तत्र अमूढाः-मूढतारहिताः अमूढाः । लक्ष्ये-तत्स्वरूपे ये ते सर्वत्र जीवाजीवादौ इष्टानिष्टवस्तुनि पक्षपातः-एकान्तताग्रहरूपः, तेन विवर्जिता:હિતા:, પરમ:-મમૂર્તિ માનો વેષ તે તન્મયા: | સર્વે ર તે નાશ સર્વનયા:, ૨૨
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy