SearchBrowseAboutContactDonate
Page Preview
Page 866
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૦ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ જ્ઞાનસાર હોય ત્યારે તે સર્વે નયો દુર્નય જ છે (મિથ્યાષ્ટિ જ છે, કારણ કે તે ઉત્તરનયો પણ પોતપોતાના મૂલનયોની વાતને જ સંસારમાં વધારે જોરશોરથી દોહરાવનારા (ગાનારા-પ્રરૂપણા કરનારા) હોય છે. ૧પો. સર્વે નયોના સમૂહમાં પણ ઉભયવાદને (સામાન્ય-વિશેષ એમ બન્નેને એકી સાથે) જણાવનારો કોઈ નય નથી. કારણ કે તે સર્વે પણ દરેક નયો પોતપોતાના મૂલભૂત નયની આજ્ઞાને જ વધારે ને વધારે જોરશોરથી કહે છે. પણ સાપેક્ષપણે ઉભય વાતને કહેતા નથી. ૧૬ll તેથી સર્વે પણ નયો પોત પોતાના પક્ષમાં પ્રતિબદ્ધ (આગ્રહી) હોય તો તે મિથ્યાષ્ટિ છે અને પરસ્પર નિશ્રાવાળા (સાપેક્ષ દૃષ્ટિવાળા) હોય તો તે જ સર્વે પણ નય સમ્યકત્વના સદ્ભાવવાળા બને છે. ર૧ પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી રચિત સન્મતિ પ્રકરણ કાષ્ઠ પ્રથમ ગાથા ૧૪-૧૫-૧૬-૨૧. ઈત્યાદિ, વિશેષ અર્થો તે ગ્રંથની ગાથાઓથી જાણી લેવા. રા સાત વાથયનાદ - સામ્યતાને જણાવતાં કહે છે - "नाप्रमाणं प्रमाणं वा, सर्वमप्यविशेषितम् । विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता ॥३॥ ગાથાર્થ :- સર્વે પણ વાક્ય જો અવિશેષિત હોય તો તે અપ્રમાણ પણ નથી અને પ્રમાણ પણ નથી પરંતુ જો વિશેષિત હોય તો જ તે પ્રમાણ છે. આમ સમજીને સર્વનયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ટીકા :- “નાપ્રમાણિતિ” સર્વ વાવાજોન ગામ, ન, વા-૩થવા प्रमाणमपि न, विधिनिषेधोपदेशः । प्रथमं तदेव प्रमाणम्, गुणवृद्धौ ध्यानलीनानां तदेवाप्रमाणम् । यच्चानेषणीयादिकं पूर्वमप्रमाणं तदेव गीतार्थादिषु प्रमाणम् । भगवतीटीकातो ज्ञेयम् । तत्रापि गाथा - परमरहस्समिसीणं, सम्मत्तगणिपिडगहत्थसाराणं । परिणामियं पमाणं, णिच्छयमवलंबमाणाणं ॥६०२॥ (1øવસ્તુવરા માથા ૬૦૨) पञ्चवस्तुटीकायाम्-एसणमाई तणुयोगा इत्यादि सर्वमप्यविशेषितम् । अन्यसमयस्थं सद्वचनं विशेषरहितम्, विशेषितं-विशेषणसंयोजितं प्रमाणं स्यात् ।
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy