SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૨. भोडत्या॥ष्ट४ -४ જ્ઞાનસાર ભયંકર છે. આવો પાકો નિર્ણય જે મહાત્માઓએ કર્યો છે તે મહાત્માપુરુષો ત્યાં (ભોગસુખોમાં) કેમ રમે? અર્થાત્ ન જ રમે, ભોગસુખોમાં આનંદ કેમ માને? અર્થાત્ ન જ માને. Ill पश्यन्नेव परद्रव्यनाटकं प्रतिपाटकम् । भवचक्रपुरःस्थोऽपि, नामूढः परिखिद्यति ॥४॥ ગાથાર્થ :- પોળે પોળે (ગલીએ ગલીએ - શેરીએ શેરીએ) પરદ્રવ્યના નાટકને જ જોતો તત્ત્વજ્ઞાની આત્મા સંસારના ચોકમાં રહેવા છતાં પણ ક્યાંય ખેદ પામતો નથી, કર્મોદય આવવા છતાં ઉગ કરતો નથી. આ સઘળો પણ પુણ્યોદય કે પાપોદય છે એમ સમજીને समभावमा २९ छ. (५५ नवi sो viतो नथी) ॥४॥ st :- "पश्यन्नेवेति"-स्वरूपाच्युतस्वधर्मैकत्वे अमूढः-तत्त्वज्ञानी, स्वरूपसाधनोद्यतः, प्रतिपाटकम् = एकेन्द्रिय-विकलेन्द्रिय-पञ्चेन्द्रियरूपपाटके नरतिर्यग्देवनरकलक्षणे सर्वस्थाने, परद्रव्यनाटकं-जन्मजरामरणादिरूपं संस्थाननिर्माणवर्णादिभेदविचित्रं पश्यन्नेव न परिखिद्यति-न खेदवान् भवति । जानाति च पुद्गलकर्मविपाकजा चित्रता न मत्स्वरूपम्, भ्रान्तानां भवत्येव, न तत्त्वपूर्णानाम् । कथम्भूतः अमूढः ? भवचक्रपुरःस्थोऽपि-अनादिस्वकृतकर्मपरिणामनृपराजधानीचतुर्गतिरूपचक्रक्रोडगतोऽपि, आत्मानं भिन्नं जानन् न खिद्यते, परस्मैपदं तु काव्ये प्रयुक्तत्वात् "खिद्यति काव्ये जडो" इति पाठदर्शनात्, इत्यनेन कर्मविपाकचित्रतां भुञ्जन्नपि अखिन्नस्तिष्ठति, कर्तृत्वकाले नारत्यनादरौ, तर्हि भोगकाले को द्वेषः ? उदयागतभोगकाले इष्टानिष्टतापरिणतिरेव अभिनवकर्महेतुः, अतोऽव्यापकतया भवितव्यम्, शुभोदयोऽपि आवरणम्, अशुभोदयोऽपि आवरणम्, गुणावरणत्वेन तुल्यत्वात्, का इष्टानिष्टता ? ॥४॥ વિવેચન :- આત્માના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ નહીં થયે છતે અને તે જ શુદ્ધસ્વરૂપાત્મક આત્મધર્મમાં લીનતા-એકાગ્રતા પ્રાપ્ત થયે છતે આવા પ્રકારનો અમૂઢાત્મા એટલે કે તત્ત્વજ્ઞાની આત્મા પોળે પોળે પરદ્રવ્યના નાટકને જોતો છતો જરા પણ ખેદ પામતો નથી. અહીં પટલ = पा), पोग, गली अथवा शेरी, प्रतिपाटकम् = पोणे पोणे, गली गलीये ५२द्रव्यर्नु (अर्थात् भो २।) न23 ४ छ. मेम सम४. જેમ નટવૈયા લોકો દ્રવ્યોપાર્જન કરવા માટે લોકરંજન કરાવવાના હેતુથી કોઈ સ્ત્રી પુરુષનો, કોઈ પુરુષ સ્ત્રીનો, કોઈ વિદુષકનો નવો નવો વેષ પહેરીને આવે છે. અસલી રૂપ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy