SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક વિષય ઉદ્દેશક jainology II ૧-૧૧ | ઉદ્દેશક વિષય કાર્તિક શેઠ વર્ણન, ૧૦૦૦ ની સાથે દીક્ષા, શકેન્દ્ર બન્યા. કૃષ્ણ લેશી પૃથ્વી આદિ એક ભવથી મોક્ષ. ચરમ નિર્જરા પુદ્ગલ જાણે-દેખે, આહારે. માર્કદિય પુત્ર અણગારનાં પ્રશ્ન અને સમાધાન. જીવના ઉપભોગ અનુપભોગ. યુમ સ્વરુપ અને દંડકમાં યુગ્મ સંખ્યા; અગ્નિકાય. ૫ | અલંકૃત-અનલંકૃત દેવ સુંદર-અસુંદર. હળુકર્મી, મહાકર્મી સમકર્મી. આયુવેદન અંત સુધી એક ભવનું દેવોની વિપરીત વિફર્વણા. પુદ્ગલોમાં વર્ણાદિ વ્યવહારથી એક અને નિશ્ચયથી અનેક. ૭ | કેવલીને યક્ષાવેશ નહીં, ત્રણ પ્રકારની ઉપધિપરિગ્રહ, મદ્રુક શ્રાવક–પ્રત્યક્ષ દેખાવાના તર્કનો જવાબ દેવ પુણ્ય ક્ષય કરવાનો અનુપાત. શ્રમણના પગની નીચે કુકડા, ચકલી આદિના બચ્ચા. અન્યતીર્થી દ્વારા આક્ષેપાત્મક ચર્ચા, ગૌતમ સ્વામીથી. પરમાણુને જોવા ચાર જ્ઞાનથી નહીં; શ્રુતથી જાણી શકાય. જાણવા-દેખવાનો સમય અલગ. ભવી દ્રવ્ય નારકી આદિ કોણ હોય? તેની સ્થિતિ. અણગાર વૈક્રિય શક્તિથી તલવારની ધાર પર ચાલે, અગ્નિમાં ચાલે. વ્યાપ્ય વ્યાપક નાની મોટી વસ્તુ, વર્ણાદિ ૨૦ બોલ પુલ. સોમિલ બ્રાહ્મણ, ભગવાન સાથે ચર્ચા, શ્રાવકવ્રત ધારણ અને આરાધના. શતક-૧૯ સાધારણ શરીર બનાવવું; તે જીવોને લેગ્યા આદિ. અવગાહનાની અલ્પબહુત્વ-૪૪ બોલ. પૃથ્વીકાય આદિની વેદના-પ્રહારનાં દષ્ટાંતથી સમજાવટ. ૪ ] આશ્રવ, ક્રિયા, વેદના, નિર્જરાના ૧૬ ભંગ–દંડકોમાં ચરમ નૈરયિક આદિ અલ્પકર્મ, મહાકર્મ.. વ્યક્ત અવ્યક્ત વેદના. ૧૦| જયોતિષી વિમાન સ્ફટિક રત્નોનાં, અન્ય દેવોનાં ભવન, નગર, વિમાન. જીવનિવૃત્તિ-પ૩; કર્મ નિવૃત્તિ-૧૪૮ નિવૃત્તિ અને કરણ સ્વરૂપ અને પ્રકાર. શતક–૨૦ આહાર અને મરણનું જ્ઞાન નહીં, એકેન્દ્રિયાદિને. અસ્તિકાયોનાં પર્યાય નામ. પરમાણુ આદિમાં વર્ણ આદિના ભંગ–ચાર્ટ. દ્રવ્ય, ક્ષેત્ર આદિ પરમાણું અને સ્વરૂપ. કાલ પરિવર્તન ભરત આદિમાં, પાંચ મહાવ્રત, ૪ યામ, તીર્થકર,જિનાંતર,જ્ઞાનવિચ્છેદ,શાસનકાલ,તીર્થ,પ્રવચની. વિદ્યા ચારણ, જંઘા ચારણ મુનિ, ચૈત્ય પ્રક્ષિપ્ત પાઠ. સોપક્રમી નિરુપકમી આયુષ્ય વર્ણન; આત્મઘાત-ઉપક્રમ. ક્રતિ સંચય-અક્રતિ સંચય, છક્ક,બારસ,ચોરાસી-સમ્મર્જિત. શતક-૨૧, ૨૨, ૨૩ વનસ્પતિઓનાં દસ ભેદોમાં જીવોત્પતિ અને અન્ય વર્ણન. શતક-૨૪ ૨૪ દંડકના ગમ્મા વર્ણન અને કાલાદેશ ચાર્ટ. શતક-૨૫ યોગનું અલ્પબદુત્વ–૨૮ બોલમાં અને ૩૦ બોલમાં. સ્થિત અસ્થિત પુદ્ગલ ગ્રહણ-દિશા સંબંધ. શ્વાસોશ્વાસ. સંસ્થાન વર્ણન અને યુમ સંબંધ; ચાર્ટ. શ્રેણિઓ લોક અલોકમાં, યુગ્મ સંબંધ. સાત પ્રકારની શ્રેણિયો. યુમ વર્ણન વ્યોમાં; જીવોમાં-દ્રવ્યથી, પ્રદેશથી યુગ્મ જ્ઞાન. ઓધાદેશ-વિધાનાદેશ. પરમાણુ આદિનું અલ્પબદુત્વ. પુગલ યુગ્મ અને તેની અવગાહના આદિ; સાર્થ-અનર્થ. સકંપ નિષ્ઠા અને અલ્પબદુત્વ; દેશ કપ, સર્વ કંપ. ચક પ્રદેશ-ચાર દ્રવ્યોનાં. સંખ્યા જ્ઞાન. શીર્ષ પ્રહેલિકા સુધી ૪; આગળ ૧૯૪ સુધી. નિગોદ સ્વરૂપ નિર્ઝન્થના ૬ પ્રકાર, ૩૬ તારો પર વર્ણન; ચાર્ટ. ૧૦ કલ્પોનું સ્પષ્ટી કરણ; પુરુષ જયેષ્ઠ કલ્પ વિચારણા. સંયતનાં પાંચ પ્રકાર, ૩૬ તારોથી વર્ણન; ચાર્ટ. પ્રાયશ્ચિત, તપ ભેદ. આયુ, ભવ, ચિતિક્ષયનો અર્થ; વિગ્રહ ગતિ સમય. શતક-૨૬ ૪૯ બોલ પર બંધી(કર્મ બંધ) ના ભંગનો વિસ્તાર, ચાર્ટ. વિષય શતક-૨૭, ૨૮, ૨૯. કર્મ કરવું, સમાર્જન–સંકલ્પ કરવું, કર્મ વેદન. શતક-૩૦ ચાર સમવસરણ, ૪૭ બોલોમાં બધી વર્ણન, ચાર્ટ, આયુબંધ શતક-૩૧-૩ર ક્ષુલ્લક કૃતયુગ્મ, ઉત્પન્ન અને ઉદ્વર્તન(મરણ)થી વર્ણન. શતક-૩૩ (એકેન્દ્રિય શતક) એકેન્દ્રિયની વેશ્યા, કર્મ, ભવી આદિથી અવાંતર શતક અને ઉદ્દેશક-વિકલ્પ. શતક-૩૪ (શ્રેણિ શતક) ચરમાંતથી ચરમતમાં ઉત્પત્તિ અને વર્ણાદિ. સાતશ્રેણિથી ગમનમાં સમય. ઉંમર અને ઉત્પન્નની ચોભંગી અને કર્મ બંધની માત્રા. લેશ્યા, ભવી, અભવીનું વર્ણન અવાંતર શતક ઉદ્દેશક સંખ્યા. શતક-૩૫ (એકેન્દ્રિય મહાયુગ્મ શતક) મહાયુગ્મ સ્વરૂપ અને સંખ્યા જ્ઞાન, તેના પર ૩૩ દ્વારોથી વર્ણન; અવાંતર શતક અને ઉદ્દેશક. શતક-૩૬ થી ૩૯ (મહાયુગ્મ) ત્રણ વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયના મહાયુગ્મ સંબંધી ૩૩ કારોનું વર્ણન; અંતર શતક-ઉદ્દેશક હિસાબ. શતક-૪૦ (મહાયુગ્મ). સંજ્ઞી પંચેન્દ્રિય, આગત, કર્મ બંધ; &ારોમાં પાણત્તાવિશેષતાઓ; અંતર શતક અને ઉદ્દેશક હિસાબ. શતક-૪૧ (રાશિયમ) ચાર પ્રકારનો રાશિ યુગ્મ; સાંતર નિરંતર ઉત્પતિ. સંયમ અસંયમથી જન્મ મરણ અને જીવન; અંતર શતક અને ઉદ્દેશક હિસાબ. ઉપસંહાર- શતક ઉદ્દેશકોની સૂચના આદિ. પરિશિષ્ટ કષાયોના ભંગ વિસ્તૃત પ્રવેશનક ભંગ. પરમાણુ આદિના વર્ણ, ગંધ, રસ,સ્પર્શના ભંગોનું સ્પષ્ટીકરણ 211 ૧૩ આગમસાર
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy