SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવરસ્મરણ. પ્રશ્ન-બાનો અરિહન્તા' એ પદની જગ્યાએ જુદા જુદા પ્રસ્થમાં ત્રણ પ્રકારના પાઠ મળી આવે છે. પહેલે “નમો અરહુન્તા' બીજે નો અરિહન્તા” તથા ત્રીજે “મો મહત્તા' એવો પાઠ મળી આવે છે, તે એ ત્રણે પ્રકારના પાઠેને અર્થ એક છે કે પાઠભેદથી તેઓના અર્થ પણ જુદા જુદા થાય છે ? ઉત્તર–નમસ્કાર કરવાને ચગ્ય અરિહંત એક જ હોવા છતાં પણ તે તે સંબંધી ગુણની અપેક્ષાએ ઉક્ત ત્રણે પ્રકારના પાઠેના અર્થ પણ જુદા જુદા થાય છે. પ્રથમ “મો હતા એટલે નમોડ પાઠ છે, જે અતિશય પૂજાને ગતિ એટલે યોગ્ય છે તેઓને મહત્ત કહીએ. અર્થાત સુરવર નિમિત અશોકાદિક આઠ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને જે ચગ્ય છે, તેને સદંત કહીએ. કહ્યું છે કે--અરતિ वंदणनमंसणाइ, अरहंति पूअसक्कारं । सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुचंति ॥११॥ અથવદના અને નમસ્કાર કરવાને યોગ્ય, પૂજા અને સત્કાર કરવાને ગ્ય તથા સિદ્ધ ગમનને ચોગ્ય હોવાથી જિન ભગવાન વાત કહેવાય છે, તે અરહેતેને દ્રવ્ય અને ભાવપૂર્વક નમસ્કાર થાઓ. અથવા ‘’ કહેતાં અવિદ્યમાન છે “હું કહેતાં એકાંત રૂ૫ દેશ તથા ચિંત કહેતાં ગિરિગુફા આદિને મધ્યભાગ, જેની દૃષ્ટિથી ગુપ્ત નથી અર્થાત જેઓ સમસ્ત ગુપ્તમાં ગુપ્ત વસ્તુઓના સમૂહને પણ જાણે છે, તેઓને અહંત કહેવાય છે, તે અરવતને દ્રવ્ય અને ભાવપૂર્વક નમસ્કાર થાઓ. અથવા ’ કહેતાં અવિદ્યમાન છે એટલે નથી “ કહેતાં રથ (આદિ રૂપ પરિગ્રહ) તથા ક્ષન્ત’ કહેતાં વિનાશનું કારણ (જરા આદિ અવસ્થા) તે જેમને અવિદ્યમાન છે તેઓને પરત કહેવાય છે, તે અરહંતેને દ્રવ્ય અને ભાવપૂર્વક નમસ્કાર થાઓ. અથવા “તાળ’ એ પ્રાકૃત પદનું સંસ્કૃતમાં “ ક્ય પણ થઈ શકે છે, એનો અર્થ એ થાય છે કે-પ્રકૃણ રાગાદિના હેતુભૂત એવા મનેઝ જે વિષય તેને સંપર્ક હોવા છતાં પણ જેઓ પિતાના વીતરાગત્વ સ્વભાવને ત્યજતા નથી, તેઓ કરંત કહેવાય છે, તે અરહંતેને ભાવપૂર્વક નમસ્કાર થાઓ. કહ્યું છે કે – ( ૧ અશોકાદિક આઠ મહાપ્રાતિહાર્ય આ પ્રમાણે છે – अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनश्च । भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणां ॥ અશોકવૃક્ષ ૧, દેવોએ કરેલી પુષ્પની વૃષ્ટિ ૨, દિવ્ય વનિ ૭, ચામર ૪, આસન ૫, ભામંડલ ૬, દુભિ ૭, અને છત્ર ૮.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy