SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીષિમંડલ સ્તોત્ર. અર્થાત-જે ભવ્યપુરુષ! શુદ્ધ ચોગથી દરરોજ સવારમાં ઉઠીને એકાગ્રચિત્તથી આ સ્તોત્રને પાઠ કરીને મૂલમંત્રને એકસોને આઠ વાર જાપ કરે છે, તેના શરીરમાં રેગ પેદા થતા નથી અને તેને દરેક પ્રકારની સંપદાઓ મળી આવે છે.-૮૨ अष्टमासावधिं यावत् प्रातः प्रातस्तु यः पठेत् । स्तोत्रमेतन्महातेजस्त्वहद्विवं स पश्यति ॥८३॥ दृष्टे सत्याहते बिंबे भवे सप्तमके ध्रुवं । पदं प्राप्नोति शुद्धात्मा परमानंदसंपदां ॥४॥ અર્થા-મન, વચન અને કાયાની શુદ્ધિ કરીને એકાગ્રચિત્ત થઈને, નિરંતર સવારમાં આઠ મહિના સુધી આ સ્તંત્રને પાઠ કરનાર મનુષ્ય અરિહંત ભગવાનનું તેજોમય એવું બિંબ જુએ છે, અને તે પ્રમાણે અરિહંત ભગવાનનું તેજોમય બિંબ દેખનાર ભવ્યપુરુષ! નિશ્ચય કરીને સાતમા ભવે પરમ–અતપ્રિય આનંદનું સ્થાન એવા મક્ષ પદને પ્રાપ્ત કરે છે. ૯–૮૩, ૮૪. विश्ववंद्यो भवेद्ध्याता कल्याणानि च सोऽश्नुते। गत्वा स्थानं परं सोऽपि भूयस्तु न निवर्त्तते ॥८५॥ અર્થાત–આ પ્રમાણે ધ્યાન ધરનાર મનુષ્ય જગતને વંદન કરવા થાય છે, કલ્યાણની પરંપરાને પામે છે, અને મોક્ષપદને પામીને ફરીથી તે સંસારમાં પાછા આવતું નથી–જન્મ લેતો નથી-૮૫ इदं स्तोत्रं महास्तोत्रं स्तवानामुत्तमं परं । पठनात् स्मरणाजापाल्भ्य ते पदमव्ययम् ॥८६॥ અર્થાત્ આ સ્તોત્ર સ્તોત્રને વિષે મહાતેત્ર છે, સ્તવનોમાં ઉત્તમોત્તમ છે અને તેને પાઠ, સમરણ અને જાપ કરવાથી અવ્યય એવા મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.-૮૬ * અરિહંત ભગવાનનું તેજોમય એવું બિંબ ભવ્યપુરુષને દેખાય છે, એ વાત તદ્દન સત્ય છે. કારણ કે આ સ્તોત્રના પાઠથી મેં પોતે પણ અરિહંત ભગવાનનું મહાતેજસ્વી એવું બિંબ સ્વમમાં જોયેલું છે. સારાભાઈ નવાબ.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy