SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ મહામાભાવિક અવસ્મરણ, સહિત જિનમંદિરમાં આવી સ્નાત્ર પીઠ ઉપર જિનેશ્વરનું સ્નાત્ર કરી તથા તેમની પૂજા, યાત્રા, સ્નાત્રા વગેરે મહોત્સવ કરી ઉચે સ્વરે શાંતિની ઉદ્દઘાષણ કરું છું, તેથી તમે પણ કાન દઈ–સાવધાન થઈ સાંભળો. ॐ पुण्याहं पुण्याहं प्रीयन्तां प्रीयन्तां भगवन्तोऽर्हन्तः सर्वज्ञाः सर्वदर्शिनस्त्रिलोकनाथा त्रिलोकमहितास्त्रिलोकपूज्यात्रिलोकेश्वरात्रिलोकोद्योतकराः॥ - ભાવાર્થ:–૭૪ [ શબ્દથી પંચપરમેષ્ટીને નમસ્કાર કરી કહે છે કે-] આજને દિવસ પરમ પવિત્ર છે. કેવળજ્ઞાની, કેવળદશની, ત્રિલેકના નાથ, ત્રિલેકથી પૂજિત ત્રિલોકને પૂજ્ય, ત્રિલોકના ઈશ્વર અને ત્રિલેકને ઉઘાત કરનાર ભગવાન તીર્થકર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. કૃષમ-નિત-સંમg-મનન-સુમતિ-પપ્રમ–સુવાર્થ-જામસુવિધ-શીત-શ્રેયાંશ-વાસુપૂજ્ય-વિ -વનન્ત-ધર્મ-જાતિ-ન્યુ-ચાર–મષ્ટિमुनिसुव्रत-नमि-नेमि-पाश्व-वर्धमानान्ता जिनाः शान्ताः शान्तिकरा भवन्तु स्वाहा ॥ ભાવાર્થ –% ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ, અને વર્ધમાન સ્વામી પર્યત ચોવીશે જિનેશ્વર કે જેઓના કષાયાદિક ઉપશાંત થએલા છે, તે અમને પણ શાંતિ કરનારા થાઓ. ॐ मुनयो मुनिप्रवरा रिपुविजयदुर्भिक्षकान्तारेषु दुर्गमार्गेषु रक्षन्तु वो नित्यं દવા | ભાવાર્થ –૩૪ મુનિઓ અને ગણુધરાદિક શ્રેષ્ઠ મુનિઓ શત્રુના વિજયને વિષે, દુકાળને વિષે, મહા અટવી તથા વિકટ માર્ગને વિષે નિરંતર તમારું રક્ષણ કરે. દિ શ્રી ધૃતિ–મતિ-વર્તિ-ન્તિ–વૃદ્ધિ-શ્રી-મેવા-વિદ્યા-સાધનप्रवेश-निवेशनेषु सुगृहीतनामानो जयन्तु ते जिनेन्द्राः॥ ભાવાર્થ –૩૪ (પરમેષ્ઠીવાચક, પ્રણવબીજ) હીં (માયાબીજ) શ્રી (લક્ષ્મીબીજ), ધૃતિ–સંતોષ અથવા ધીરજ, મતિ-દીર્ધદષ્ટિ, કીતિ-નામના, કાન્તિ–તેજ, બુદ્ધિ-ડહાપણુ, લક્ષ્મી, મેધા-ધારણ શક્તિ, વિદ્યા–સ્ત્રી અધિછિત મન્ચ, સાધનસાધના, પ્રવેશ-નગરાદિ પ્રવેશ, અને નિવેશન-નિશ સ્થાનને વિષે સારી રીતે ગ્રહણ કરાય છે, નામ જેઓનાં એવા તે જિનેશ્વર જયવંતા વતે છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy