SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ बृहच्छान्ति स्तोत्र। भो भो भव्याः शृणुत वचनं प्रस्तुतं सर्वमेतत् , ये यात्रायां त्रिभुवनगुरोराहेता भक्तिभाजः। तेषां शान्तिर्भवतु भवतामहदादिप्रभावा दारोग्यश्रीधृतिमतिकरी क्लेशविध्वंसहेतुः ॥१॥ ભાવાર્થ – હે ભવ્યજનો! તમે અવસર ઉચિત મારું આ વચન સર્વ સાંભળોઃજે શ્રાવકો શ્રી જિનેશ્વરની યાત્રામાં ભક્તિવંત હોય છે, તેઓને શ્રી અરિહંતાદિક [પંચ પરમેષ્ઠી ]ના પ્રભાવથી આરોગ્યતા, લક્ષ્મી, સંતોષ અને બુદ્ધિને કરનારી તથા રાગદ્વેષાદિકથી ઉત્પન્ન થતા કલેશને નાશ કરનારી શાંતિ પ્રાપ્ત થાઓ. [ તીર્થકરને સ્નાત્ર કરનારા શ્રાવકોમાંથી જે અધિક ગુણવાન હોય તે શ્રાવક ઊભો થઈ આ પ્રમાણે બેલે]. . भो भो भव्यलोका ! इह हि भरतैरावतविदेहसंभवानां समस्ततीर्थकृतां जन्मन्यासनप्रकम्पानन्तरमवधिना विज्ञाय, सौधर्माधिपतिः सुघोषाघण्टाचालनानन्तरं सकलसुरासुरेन्द्रैः सह समागत्य सविनयमहद्भट्टारकं गृहीत्वा, गत्वा कनकाद्रिशृङ्गे, विहितजन्माभिषेकः शान्तिमुद्घोषयति यथा, ततोऽहं कृतानुकारमिति कृत्वा महाजनो येन गतः स पन्था इति भव्यजनैः सह समेत्य, स्नानपीठे स्नानं विधाय, शान्तिमुद्घोषयामि, तत्पूजायात्रास्नानादिमहोत्सवानन्तरमिति कृत्वा कर्ण दत्त्वा निशम्यतां निशम्यतां स्वाहा ॥ ભાવાર્થ –હે ભવ્યજન ! આ લેકમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રને વિષે જ્યારે જ્યારે તીર્થકરને જન્મ થાય છે, ત્યારે ત્યારે સૌધર્મ દેવલોકના ઈંદ્રનું આસન કંપાયમાન થાય છે, તે વખતે અવધિજ્ઞાનવડે જિનેશ્વરને જન્મ થયો જાણી તે ઇદ્ર પિતાના સેનાપતિ પાસે સુષા ઘંટા વગડાવે. તેથી સર્વ વૈમાનિક દેવો તથા ભુવનપતિના અસુરો તેઓના ઇંદ્રો સહિત આવીને પૂજ્ય જિનેશ્વરને વિનયપૂર્વક બે હાથમાં લઈ મેરૂપર્વતના શિખર ઉપર આવે. ત્યાં જિનજન્મનો સ્નાત્રાદિક મહત્સવ કરી શાંતિની ઉદ્ઘેષણ કરે છે. તેથી કરીને હું પણ “કરેલાનું અનુકરણ કરવું” એમ ધારી વળી “મોટા પુરુષો જે માગે ચાલે તે માર્ગ પ્રમાણ છે” એટલે ઈંદ્રાદિક દેએ જેમ કર્યું તેમ આપણે પણ કરવું જોઈએ. એમ જાણી ભવ્યજન
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy