SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૮િ મહામાભાવિક નવસમરણ. વિધ-આ મંત્ર ઈશાન ખુણા સન્મુખ બેસી અંધારી આઠમના દિવસે ગણી, પુરુષની પરીને વિષે કાળા ધંતુરાના તેલથી કાજલ પાડી રાખવું, કાર્ય પડે તે કાજલથી ત્રિશૂલ [કપાળમાં] કરે અથવા અંજન કીજે તે સર્વ જાતના ભય ન થાય, ચિત્ત સમાધિ થાય. ૩૪ ફ્રી રિસરમાધિ સવિતા નિનાય નમઃ | મન્ન–૩% નથાળે પડ્ડમર્દ નર્સરે ! परमनिट्ठिअढे अट्ठगुणाधीसरं वदे ॥ વિધિ-આ મંત્રથી રાઈ, મીઠું, લીમડાનાં પાન, કટુ તેલ (કડવી તુંબડીનું તેલ) અને ગુગલ એ પાંચ વસ્તુઓ એકઠી કરીને મંત્રી પાછલા પહોરે રોજ ૩૦૦ ત્રણસો હમ કીજે તે રેગ, દુશ્મન તથા કષ્ટને નાશ થાય છે. આ છેલ્લા ૪૩-૪૪મા લોકેના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૯૩ ની મધ્યમાં સપના લંછન સહિત પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. તેઓની જમણી બાજુએ સ્તોત્રકાર “કુમુદચંદ્ર, સ્તુતિ કરતા બેઠેલા છે. ડાબી બાજુએ એક ગૃહસ્થ બે હાથની અંજલિ જેડીને સ્તુતિ કરતે બેઠેલે છે. ચિત્રની ડાબી બાજુના ઉપરના ભાગમાં ચિત્રકારે પોતાનું નામ તથા સ્થળ સ્પષ્ટ દશાવેલાં છે. આ પ્રત વિકમ સવંત ૧૯૨૫ના માગસર વદી અષ્ટમીના રોજ અજમેર મુકામે કવીશ્વર ચિરંજ્યલાલે ચીતરેલી છે. પ્રતના અક્ષરના લેખક પણ તે પોતે જ છે. આ પ્રતનાં ચિત્રોમાં પુરુષોના મસ્તક ઉપર મેગલ સમયની પાઘડીઓ પહેરાવેલી છે, તે ઉપરથી એમ લાગે છે કે ચિત્રકારે મેગલ સમયની કોઈ બીજી પ્રત ઉપરથી આ પ્રતનાં ચિત્રોની નકલ કરી હશે. કળાની દષ્ટિએ જોકે આ ચિત્રો એટલાં બધાં સુંદર નથી પણ ચિત્રકાર કેઈ અજબ કલ્પનાશીલ છે તેમ તે ચિત્ર પ્રસંગો જોતાં જરૂર જણાઈ આવે છે. આ પ્રતનાં ચિત્રો શ્રીયુત જસવંતરાય જેની દિહી વાળાનાં સંગ્રહની પ્રત ઉપરથી લેવામાં આવ્યાં છે. દુર્ભાગ્યવશાત્ આ પ્રતનાં બાકીનાં ચિત્રો નાશ પામ્યાં છે એટલે જેટલાં મલ્યા તેટલાં અહીંયાં આપવા યોગ્ય ધારીને આપ્યાં છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy