SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ $3 વિધિ: નાશ થાય છે. स्वामिने नमः ॥ મહાપ્રાભાવિક નવસ્મરણુ. આ મંત્ર કેસર અથવા હરતાલથી લખવાથી અગ્નિના ઉપદ્રવના દ્વીક્રુતમુનિરાય શ્રીનિનાય નમઃ ॥ શ્રી હવદ્ધાન્ત આ ૧૧ મા લેાકના ભાવ દર્શાવતી પ્રકૃતિ માટે જીએ ચિત્ર. ર૭૪ ની જમણીબાજુના ઉપરના ભાગમાં પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ સ્મૃતિ તથા પ્રભુની નીચેના ભાગમાં સર્પ લાંછન તથા પ્રભુની જમણી ખાજુએ સ્તત્રકાર કુમુદચંદ્રે સ્તુતિ કરતા દેખાય છે, પ્રભુની ડાબી બાજુએ એકજ આસન ઉપર હુરિ (કૃષ્ણ) લક્ષ્મી સહિત તથા તેઓની નીચે કામદેવ (પુષ્પધન્વા ) ધનુષ્ય અને પુષ્પ આણુ હાથમાં પકડીને તથા હર (શંકર) પાતી સહિત તથા વ્યાઘ્રચમ ઉપર અર્ધનારીશ્વરના સ્વરુપમાં બેઠેલા ચીતરીને અને વળી ચિત્રની નીચેના ભાગમાં પાણીમાં સળગતા વડવાગ્નિ રજુ કરીને ચિત્રકારે લેાકના એકેએક ભાવ રજુ કર્યા છે. स्वामिन्ननल्प गरिमाणमपि प्रपन्ना स्त्वां जन्तवः कथमहो हृदये दधानाः । जन्मोदधिं लघु तरन्त्यतिलाघवेन चिन्त्यो न हन्त महतां यदि वा प्रभावः ॥१२॥ ભાવાથ: હે સ્વામી ! તમેાને સ્વામીપણે આશ્રિત થએલા પ્રાણીઓ અત્યત ગુરુતાવાળા—ભારવાળા તમાને હ્રદયમાં ધારણ કરતા છતાં પણ જલદીથી ઘેાડા પણુ ભાર નહિ લાગવાથી અત્યંત હળવાપાએ કરીને ભવસાગરને તરી જાય છે. તમને મેાટા ભારવાળાને ચિત્તમાં ધારણ કરતા છતાં જાણે બિલકુલ ભ、 જ નથી એવી રીતે સહેલાઈથી તરી જાય છે, તે આશ્ચય છે; અથવા તે તે ચેાગ્ય જ છે, કારણ કે મહાપુરુષોના પ્રભાવ અવણૅનીય જ હાય છે; ભારવાળા છતાં પણ ભાર રહિત થઈ ખીને સહેલાઈથી તારવાની શક્તિ મહાત્માઓની જ હેાય છે, કે જે સામાન્ય મનુષ્યના ચિંતવનમાં પણ આવી શકે નહિ.-૧૨ મન્ત્ર—” ↑ હ્રીં હૈં હૈ ૐ; લિબાસા વાંછિત મે ગુરુ ગુરુ સ્વાહા ॥ વિધિઃ-આ મંત્રનેા સવાલાખ જાપ કરવાથી સર્વ મનાવાંછિત કાયની સિદ્ધિ થાય છે. આ ૧૨ મા શ્ર્લોકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જીઆ ચિત્ર. ૨૭૫ ની મધ્યમાં સપ્ના લઈન સહિત પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે, તેની જમણી બાજુએ સ્તુતિ કરતા સ્તોત્રકાર કુમુદચંદ્ર બેઠેલા છે, તથા ડાખી
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy