SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ કલ્યાણ મંદિર તેા. त्वं तारको जिन ! कथं भविनां त एव त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः ? । यद्वा दृतिस्तरति यज्जलमेष नून मन्तगेतस्य मरुतः स किलानुभावः ॥१०॥ ભાવાર્થડે જિનેશ્વરદેવ ! સંસાર સમુદ્રથી પાર ઉતરતા એવા ભવ્ય પ્રાણીઓ આપને પિતાના હૃદયમાં વહન-ધારણ કરે છે, તો પછી તમે ભવ્ય પ્રાણીઓને તારનાર કહેવાઓ છે તે કેવી રીતે ? તો કહે છે કે–જેવી રીતે ચામડાની અંદર રહેલા વાયુના પ્રભાવથી જ મશક તરે છે તેવી જ રીતે ભવ્ય પ્રાણીઓ જે સંસાર સમુદ્રથી પાર ઉતરે છે તેમાં તારો જ પ્રભાવ છે.–૧૦ ___ मन:-ॐ ह्रीं चक्रेश्वरी चक्रधारिणी जल जलनिहि पारउतारणि जलं थंभय थभय दुष्टान् दैत्यान् दारय दारय असिवोपसमं कुरू कुरू ॐ ठः ठः ठः ? ]स्वाहा ॥ વિધિઆ મંત્રને ગુરૂવારના રોજ પુષ્ય નક્ષત્રને યોગ આવે છતે ૧૦૮ વાર જાપ કરીને સાધ્ય કર્યા પછી કાર્ય પળે ૨૧ એકવીશવાર ગણવાથી દરેક જાતના પાણીના ભય લે છે. ૩૬ ઠ્ઠ મવયિતા વયિ વિનાય નમઃ | આ ૧૦મા કલેકને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ર૭૩ ની મધ્યમાં સર્ષના લંછન સહિત પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે, પ્રભુની જમણી બાજુએ સ્તોત્રકાર કુમુદચંદ્રને પ્રભુની સ્તુતિ કરતા તથા ડાબી બાજુએ એક સ્તુતિ કરતે ભવ્ય પુરુષ તથા તેના પગની નીચેના ભાગમાં પાણીમાં તરતી ચામડાની મશક રજુ કરીને ચિત્રકારે અહીંયાં પણ લોકને અનુરૂપ ભાવ રજુ કરેલે સ્પષ્ટ જણાઈ આવે છે. यस्मिन् हरप्रभृतयोऽपि हतप्रभावाः सोऽपि त्वया रतिपतिः क्षपितः क्षणेन । विध्यापिता हुतभुजः पयसाऽथ येन पीतं न किं तदपि दुर्धरवाडवेन ? ॥११॥ ભાવાર્થ–જેમ જગતમાં પાણી વડે અગ્નિ બુઝાઈ જાય છે છતાં પણ વડવાનળ અગ્નિ તેનું પાન શું નથી કરતો ? તેમ જે કામદેવની પાસે હરિહરાદિ દેવે પણ પ્રભાવ વગરના થયા છે, તે કામદેવને આપે ક્ષણવારમાં જીતેલ છે.–૧૧ भत्र-ॐ नमो भगवती अग्निस्तम्भिनि ! पश्चदिव्योत्तरणि! श्रेयस्करि ! ज्वल ज्वल प्रज्वल प्रज्वल सर्वकामार्थसाधिनि ! ॐ अनलपिङ्गलोर्ध्वकेशिनि! महाधिव्याधिपतये स्वाहा ॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy